13 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટાર્ટઅપ્સ માટે ‘ઈન્વેસ્ટર ઈન્ફર્મેશન એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ' શરૂ કર્યું ?

Answer Is: (D) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ક્યા રાજ્યમાં સ્ટેટ વૉટર ઈન્ફર્મેટિક્સ સેન્ટર (SWIC) સ્થાપવામાં આવશે?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) સંસદની સુરક્ષાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (B) અનુરાગ અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના પ્રથમ મહિલા સ્નાઈપર કોણ છે?

Answer Is: (B) સુમનકુમારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) એમેઝોન એનાકોન્ડા સાપની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવી ?

Answer Is: (A) ઈક્વાડોરના જંગલોમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ‘MH 60R સીહૉક હેલિકોપ્ટર’ ક્યા કમિશન કરાયું ?

Answer Is: (C) INS ગરુડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરના ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં કરાયું?

Answer Is: (A) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં નીચેનામાંથી ‘રાષ્ટ્રીય બાગાયત મેળો 2024’ ક્યાં યોજાયો હતો ?

Answer Is: (A) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી કઈ નદીમાં પ્રથમવાર એશિયન રિવર રાફટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું?

Answer Is: (B) સતલજ નદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up