14 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) તાજેતરમાં સેટેલાઈટ & પેલોડ ટેકનિકલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યા કરાયું ?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે અંડરવૉટર મેટ્રો ટ્રેન સર્વિસનું અનાવરણ કર્યું ?

Answer Is: (C) કોલકાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) IIM મુંબઈ અને IIM સંબલપુરે સંયુક્તપણે કયા સ્થળે મેનેજમેન્ટ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી ?

Answer Is: (B) અંગુલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં યુનાઈટેડ સ્ટેટ્સ ગોલ્ફ એસોસિએશન (USGA) દ્વારા કોને બોબ જોન્સ એવોર્ડ એનાયત કરાયો ?

Answer Is: (B) ટાઈગર વૂડ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) પ્રાણીઓના જતન માટે 3,000 એકરનું વિશ્વનું સૌથી મોટું કેંદ્ર 'વનતારા' ક્યા સ્થાપવામાં આવ્યું છે?

Answer Is: (B) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં કયા શહેરમાં આવેલા ઉત્રાણ-મોટા વરાછાનું નામ “ડિજિટલ વેલી' રાખવામાં આવ્યું ?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં Tu-142M ની સેના વિમાન મ્યુઝિયમનું ઉદ્દઘાટન ક્યાં કરાયું?

Answer Is: (C) કાકીનાડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેનામાંથી ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ક્યારે મનાવાય છે ?

Answer Is: (B) 8 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી કેવી પન્યોર ક્યા રાજ્યનો 26મો જિલ્લો બન્યો ?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up