09 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) તાજેતરમાં કઈ થીમ સાથે 02 એપ્રિલના રોજ "World Autism Day" મનાવવામાં આવ્યો?

Answer Is: (A) Empowering Autistic Voices

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં ચીને ભારતના ક્યાં રાજ્યના 30 સ્થળોના સ્થાનો નામ બદલાવવાની ઘોષણા કરી છે ?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં કયા રાજ્યના 15 ઉત્પાદનો ને એકસાથે GI ટેગ આપવામાં આવ્યો છે, અને તે હવે સૌથી વધુ GI ટેગ વાળું રાજ્ય બન્યું છે ?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં કયા દેશો આંશિક રૂપથી યુરોપના “શેંગેન ક્ષેત્ર (Schengen Area)" માં શામિલ થયા છે ?

Answer Is: (A) બુલ્ગારીયા-રોમાનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં પ્રસિદ્ધ ATP રેકિંગમાં વિશ્વના સૌથી વધુ ઉંમર વાળા ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (C) નોવાક જોકોવિચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં 'શિગમોત્સવ 2024' નું આયોજન કયાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો) ના મુખ્ય મડાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (A) શેફાલી શરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં નીચેનામાંથી એપ્રિલ 2024માં 56મી પુરુષ રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશીપ કોણે જીતી છે?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up