07 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

2) નીચેનામાંથી દર વર્ષે “International Zero Waste Day” કયારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 30 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુરસ્કાર” થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) પ્રો. મોના ચરાંદ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં કઈ કંપનીએ તેનો ટ્રેક્ટરનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે?

Answer Is: (A) ફોર્સ મોટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) BWE ની વિશ્વ રેંકિંગમાં 10 અઠવાડીયા સુધી નંબર-1 સ્થાન પર રહેનાર પ્રથમ ભારતીય જોડી કઈ બની છે?

Answer Is: (B) સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો ‘Copper Manufacturing plant’ નો આરંભ કરવામાં આવ્યો ?

Answer Is: (D) મુંદ્રા (ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2023નો સમાપન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) રોમ (ઈટલી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) વિશ્વનું પ્રથમ ૐ આકારનું મંદિર ભારતમાં ક્યાં રાજ્યમાં બનાવવામાં આવ્યું છે ?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં 1 એપ્રિલ થી 7 એપ્રિલ 2024 સુધી કોના દ્વારા 'ગગન શકતી અભ્યાસ 2024' નું આયોજન કરવામાં આવ્યું છે?

Answer Is: (B) ભારતીય વાયુ સેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up