06 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) હાલમાં "કરાઈવેટ્ટી પક્ષી અભ્યારણ્યંબે રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યુ છે તે ક્યાં રાજ્યમાં આવેલું છે?

Answer Is: (D) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) હાલમાં ભારતમાં કુલ કેટલી રામસાર સાઈટ આવેલી છે?

Answer Is: (D) 80

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી ક્યા દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) હાલમાં ભારતનાં વડાપ્રધાન દ્વરા તાલાબિરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા ક્યાં મુકવામાં આવી?

Answer Is: (B) ઓડીશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ઓડિશામાં બનનાર તાલાબિરા થર્મલ પાવર પ્રોજેક્ટમાં કેટલા યુનિટ બનાવવામાં આવશે?

Answer Is: (A) ૮૦૦ મેગાવોટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) હાલમાં કોણ ત્રીજી વખત એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલનાં અધ્યક્ષ બન્યા છે?

Answer Is: (D) જય શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી કોણ BCCI નાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે?

Answer Is: (A) રોજર બિન્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) હાલમાં ઝારખંડનાં નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપત લીધા છે?

Answer Is: (C) ચંપઈ સોરેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં નીચેનામાંથી ફેબ્રુઆરી ૨૦૨૪ મા6 જમીન ગોટાળા બાબતે ED દ્વારા ક્યાં રાજ્યના6 મુખ્યમંત્રીની ધરપકડ કરવામા આવી હતી?

Answer Is: (C) હેમંત્ત સોરેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up