12 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) નીચેનામાંથી 'સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગા એન્ડ નેચરોપથી'નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (A) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) SECIએ ભારતનો સૌથી મોટો સોલર બેટરી પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં શરૂ કર્યો ?

Answer Is: (D) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘પોપણ ઉત્સવ'નું આયોજન કર્યું હતું ?

Answer Is: (A) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) કઈ કંપનીએ ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનો વિકાસ કર્યો છે?

Answer Is: (D) કોલકાતા પોર્ટ ટ્રસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં દીપડાની સૌથી વધુ સંખ્યા ક્યા રાજ્યમાં છે ?

Answer Is: (B) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (D) દલજીતસિંહ ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) DRDOએ ફેબ્રુઆરી 2024માં કઈ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતુ?

Answer Is: (B) VSHORADS

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી “વિશ્વ વન્યજીવ દિવસ” (World Wildlife Day) ક્યારે મનાવાય છે ?

Answer Is: (A) 3 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની યજમાનીમાં પ્રથમ 'બ્લૂ ટોક્સ' બેઠકનું આયોજન ક્યા કરાયું હતું?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up