ગુજરાતી સાહિત્ય

2) રામાયણ વિ.પઠકનુ ઉપનામ શુ છે ? (તલાટી - સાબરકાંઠા - 2020)

Answer Is: (A) દ્વિરેફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ‘કુંવરબાઈનું મામેરૂ’ આખ્યાનકૃતિ કયા કવિની છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (C) કવિ પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ‘રંગતરંગ’ ભાગ 1 થી 6 ના લેખક કોણ ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

Answer Is: (A) જ્યોતીન્દ્ર દવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચેનામાથી કઈ કૃત્તિ ગાંધીજીની નથી ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2017)

Answer Is: (A) રખડવાનો આનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ચકોર (બંસી વર્મા) ગુજરાતના જાણીતા .......... છે. ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (A) કાર્ટૂનિસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખક નુ નામ જણાવો (મહેસુલ તલાટી - 2024)

Answer Is: (A) નારાયણ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે ? (PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) પરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (B) મદનમોહન

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેની પંક્તિ કોની છે ? ( GPSC Class-1 - 15/01/2017)

લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.

Answer Is: (B) દલપતરામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) નિબંધકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (B) કલાપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) મહાત્મા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) સરસ્વતીચંદ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાથી કયુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2016)

Answer Is: (A) એવા રે અમે એવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાથી લેવામા આવ્યુ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014)

Answer Is: (A) યુગવંદના

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમા થઈ ગયા? (P.S.I. - 2012 )

Answer Is: (D) સલ્તનત યુગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) “વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંકિતનાં કવયિત્રીનું નામ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) ગંગાસતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ‘સાધના’નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) સાપ્તાહિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) સિદ્ધ હેમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ‘સવાઈ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (C) સતારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) ભાલણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) અખો - આખ્યાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહ્ત્યકાર ને ઓળખવામા આવે છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2018)

Answer Is: (D) નરસિંહરાવ દિવેટિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્ક્રુત ક્રુતિ અસુર્યલોક ના લેખક નુ નામ જણાવો (સિનિયર ક્લાર્ક - 2019)

Answer Is: (A) ભગવતીકુમાર શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરુપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2021)

Answer Is: (D) નવલકથા

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)

Answer Is: (A) ક.મા. મુનશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (C) દર્શક

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) પુનર્વસુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ? ( PSI ખાતાકીય - 23/04/2017)

Answer Is: (A) ચોટીલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો. ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) હરગોવિંદદાસ કાંટાવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ટુંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્નાર લેખક કોણ ? (તલાટી - ગાંધીનગર - 2018)

Answer Is: (A) ધુમકેતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) ઈ.સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ” નામની કૃતિ રચવામાં આવેલ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) ઇડર

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો. ( GSSSB મિકેનિક - 2017)

Answer Is: (C) જે કોઈ પ્રેમ અંશ અવતરે

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) અમ્રુતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શુ છે ? (PSI - 2017)

Answer Is: (B) ઘાયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) છપ્પા ક્યા કવિએ લખ્યા છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) અખો

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃત્તિઓ છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2021)

Answer Is: (B) કનૈયાલાલ મુનશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ‘ભારેલો અગ્નિ’ના લેખક કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (A) ૨મણલાલ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)

Answer Is: (C) એ.કે. ફાર્બસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)

Answer Is: (A) અમરેલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) ગુજરાત સાહિત્ય અકાદમીનુ મુખ્યપત્ર કયુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011)

Answer Is: (D) શબ્દ સ્રુષ્ટિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) ‘મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) પંદ૨મી સદીથી સત્તરમી સદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) શ્રી ગૌરીશંકર જોશીનુ તખલ્લુસ ક્યુ છે ? (નાયબ ચિટનીસ - 2018)

Answer Is: (D) ધુમકેતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ‘‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’’ ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (C) હાઈકૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) મહાકવિ નુ બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા? (તલાટી - સાબરકાંઠા - 2019)

Answer Is: (B) પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની આ પંક્તિ કોની છે ? (રોજગાર અધિકારી વર્ગ - 2- 2012)

Answer Is: (A) કવિ રમેશ ગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી? ( GPSC Class – 2 - 28/1/2017)

Answer Is: (D) શ્રી પ્રવીણ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up