ગુજરાતનો ઈતિહાસ

1) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (B) પાટલીપુત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

Answer Is: (C) ચર્ચિલ વિન્સ્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

Answer Is: (D) હકીમ હમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (C) ગોપુરમ્

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે. ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

Answer Is: (D) લોહસ્તંભ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (A) 1857

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) બીલ્હાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? (કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (D) લોથલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class - 2 - 05/02/2017)

Answer Is: (C) કુમારપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા (શાસક) કોણ હતો ?

Answer Is: (A) અથન-II

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઋચાઓના સમૂહને શું કહેવાય ?

Answer Is: (A) સૂકત

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) વેદના કેટલા પ્રકાર છે ?

Answer Is: (A) 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?

Answer Is: (C) જ્યોતિબા ફુલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) જગતમંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે ?

Answer Is: (B) પાંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો ?

Answer Is: (A) આંબાવાડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ઋગ્વેદની ભાષા કઈ હતી ?

Answer Is: (A) સંસ્કૃત

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) હેમુ કોનો સરદાર હતો ?

Answer Is: (D) સિકંદર સૂરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) ગાંધીજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) સવિનય કાનૂન ભંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?

Answer Is: (C) ફિરોજશાહ તુઘલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (A) એટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (C) તાત્ય ટોપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (D) ફેબ્રુઆરી, 1937

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) "ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?

Answer Is: (B) લાલા લજપતરાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) ભાગવત સંપ્રદાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) કાર્બન ડેટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?

Answer Is: (A) પાટલીપુત્ર - ભૃગુકચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) અશોકના અભિલેખમાં રાજ્ય માટે ક્યા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) કેપ્લપુત્ર રાજ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

Answer Is: (A) સર સૈયદ અહમદખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?

Answer Is: (D) શ્રીમદ રાજચંદ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?

Answer Is: (D) ધરાસણા ગામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (C) ડી.કે.કર્વે

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા ?

Answer Is: (D) મીરેબહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? (PI પેપર - 2017)

Answer Is: (D) બહાદુરશાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?

Answer Is: (A) સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?

Answer Is: (A) ચન્દ્રગુપ્ત-2

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું? (PSI GK - 1/1/2017)

Answer Is: (D) કુત્બુદ્દીન અહમદશાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું ?

Answer Is: (A) રઝિયા સુલતાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) અર્થશાસ્ત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી ક્યું બન્યું ? (GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? (GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) દુર્ગારામ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

Answer Is: (A) માઉન્ટ બેટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) સતનામનો ઉપદેશ આપનાર સંત કોણ હતા ?

Answer Is: (A) ગુરુ નાનક

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાશા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે? (GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (A) અશોક

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા ક્યા વ્યક્તિ હતા?

Answer Is: (C) કિસ્ટોફર કોલંબસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) રાજેન્દ્ર ચોલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) અલાઉદ્દીન ખલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?

Answer Is: (B) ગ્યાસુદ્દીન તુઘલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) સિદી સૈયદ નામનો સૈનિક ક્યા શાસકના સમયમાં હતો ?

Answer Is: (D) શમસુદ્દીન મુઝફ્ફરશાહ-3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up