ભારતનું બંધારણ

1) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

Answer Is: (B) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (B) 26

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ભારતનું ઝંડા ગીત ક્યું છે?

Answer Is: (C) વિજવી વિશ્વ તિરંગા પ્યારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (D) સંથાનમ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) 1952

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

Answer Is: (C) જ્ઞાતિવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) શિડ્યુલ 5 અને 6

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે ?

Answer Is: (A) મુસ્લિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

Answer Is: (C) રાજ્યના

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (C) રાજસ્થાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) સરકારના ક્યા-ક્યા પ્રકાર છે ?

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

Answer Is: (A) મત આપતા સભ્યોની 2/3 બહુમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (B) રાષ્ટ્રીય પ્રાણી - સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?

Answer Is: (A) કૃષ્ણસ્વામી અય્યર

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?

Answer Is: (A) સ્પીકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

Answer Is: (D) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?

Answer Is: (A) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (C) 1976માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

Answer Is: (A) ગ્રાહક ફોરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)

Answer Is: (C) અનુચ્છેદ 21-ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) નાણાં પ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?

Answer Is: (A) લોકસભા અધ્યક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)

Answer Is: (C) માનનીય રાજ્યપાલશ્રીને

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?

Answer Is: (A) 311

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) 1993

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) તેલગાંણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા......... થી વધુ ન હોવી જોઈએ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) 20

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (A) માન.રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ ?

Answer Is: (C) ઈ.સ.1967માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) ભારતમાં સંઘ સરકારની કારોબારીના બંધારણીય વડા કોણ છે ?

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (D) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ( GPSC Class – 1 – 28/01/2017)

Answer Is: (D) રાષ્ટ્રપતિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) કલમ 17

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?

Answer Is: (C) પ્રવર સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત .......ને હોય છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે ?

Answer Is: (B) પ્રમુખીય લોકશાહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) સંસદમાં શેનો સમાવેશ થાય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (C) બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up