સંસ્થા

1) કઈ સંસ્થા આંતરરાષ્ટ્રિય વેપારને નિયંત્રિત કરે છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)

Answer Is: (C) W.T.O.

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) WTOનો કરાર ક્યારથી અમલમાં આવ્યો? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) જાન્યુઆરી 1, 1995

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) 1945

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (C) માનવ અધિકારોનું જતન

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) WHO નું વડું મથક કયાં આવેલું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (D) જીનીવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) SAARCનો મુખ્ય હેતુ શું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) પ્રાદેશિક સહકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથ કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (C) યુનેસ્કો

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (D) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) હાલમાં UNO માં કેટલી ભાષાઓને ઓફીશીયલ લેંગ્વેજ (official language) તરીકે માન્યતા આપવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)

Answer Is: (C) 6

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક)માં ક્યું રાષ્ટ્ર સભ્ય નથી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ, “ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ”નું વડું મથક ક્યું છે ? ( GPSC પેપર - 1 - 2017 )

Answer Is: (B) બર્લિન, જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) WTO હેઠળ કાપડ અને વસ્ત્ર ઉદ્યોગના વેપાર અંગેના કરારો કે જેમાં બિન જકાત અવરોધો નાબૂદ થશે તેનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) જાન્યુઆરી 1, 2005

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ? ( GPSC પેપર - 1 - 2017 )

Answer Is: (D) ભારત – પાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) હાલમાં “IMF” બાબતે ઘણી ચર્ચા ચાલે છે. IMF નું નામ શું છે. આ બાબતે ઈકોનોમિક સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે. ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (B) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF)ની સ્થાપનામાં પરિણમી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (C) બ્રેટનવુડ કોન્ફરન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતનું વડું મથક ક્યું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (C) હેગ્

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) 1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેક્લેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (B) એસીયન (ASEAN)

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) આંતરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (B) 1895

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) “Global Economic Report" કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? ( GPSC Class - 2 - 12/2/2017)

Answer Is: (A) ધી વર્લ્ડ બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) આમાંથી એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) એફ.એ.ઓ. (FAO) (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) રોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) કયા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઈકોનોમીક કો ઓપરેશન પ્રોગ્રામ (SASEC Programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે? ( GPSC Class-2-16/04/2017 220)

Answer Is: (C) મ્યાનમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ASEANનુ સચિવાલય ક્યાં આવેલું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) ઈન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)નું હેડ ક્વાર્ટર (મુખ્ય મથક) કયાં આવેલ છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (A) જીનીવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ (GEMS)ની શરૂઆત કોણે કરી હતી ? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (C) યુનેપ (UNEP - United Nations Environment Programme)

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) 1 જાન્યુઆરી, 1995થી GATT....... .માં પરિવર્તીત થયેલ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (A) WTO

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કનવેન્શન ક્યું હતું ? ( GPSC MAINS પેપર - 2 - 2016)

Answer Is: (B) જૈવિક હથિયાર કનવેન્શન (1972)

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC પેપર - 1 - 2017 )

Answer Is: (D) સામાન્ય સભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) બ્રિક્સ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) ચીન અને સાઉથ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) 1991માં છઠ્ઠું સાર્ક સમિટ ક્યા શહેરમાં યોજાયું ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (A) કોલમ્બો

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) SAARC (સાર્ક) ક્યા દેશોનું સંગઠન છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) દક્ષિણ એશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી ક્યા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ? ( GPSC પેપર - 2 - 2017 )

Answer Is: (A) આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017 )

Answer Is: (A) 1945

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નદીના પાણીની સંધી કયા દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકારક્ષેત્ર હેઠળ નથી ? ( GPSC પેપર - 1 - 2017 )

Answer Is: (A) યુ.એસ.એ., રશિયા, ચીન, ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (B) IMFIBRD

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) વિશ્વ વ્યાપાર સંઘ (WTO)નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) જિનીવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) યુનિસેફ સંસ્થા ખાસ કરીને નીચેના પૈકી કોના માટે કાર્યરત છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) માતાઓ અને બાળકો માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP)

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) રાષ્ટ્રીય સંઘ (UNO)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) ન્યૂયોર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (C) નોરું

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) સંયુક્ત રાષ્ટ્રોની સામન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) એક વાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગનાઈઝેશન(WMO)એ નીચેનામાંથી શું છે? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (D) વિશ્વ હવામાન સંસ્થા

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ............ 12મું સેશન એક્રા, ઘાનામાં 20 થી 25 એપ્રીલ, 2008 યોજાયો. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) અંકટાડ (UNCTAD)

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) સંયુકત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) એપ્રિલ 1945

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) CHOGM એટલે શું ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (B) કોમનવેલ્થ હેડઝ ઓફ ગવર્નમેન્ટ મિટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) નીચેના પૈકી ક્યો દેશ BIMSTEC નો સભ્ય નથી ? ^ ( GPSC પેપર - 2 - 2017 )

Answer Is: (B) મલેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક કયાં આવેલું છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (D) જીનીવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) WHO શું છે? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (A) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up