ભારતીય અર્થવ્યવસ્થા

1) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (B) ચૂકવણી સમતુલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ? ( GPSC Class – 2 - 18/03/2017)

Answer Is: (D) ભારત ઈલેકટ્રીકલ્સ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (B) શેર બજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) 8મી નવેમ્બર, 2016

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) વર્ષ 2015માં ‘આયોજન પંચ'ને બદલે ક્યું નવું પંચ અમલમાં આવ્યું? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (B) નીતિ પંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) NRE Accountમાં E શાને અભિપ્રેત છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (B) External

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (D) પીળી ક્રાન્તિ (Yellow Revolution) – ફળ અને ફૂલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઈના ગવર્નર જનરલ કોણ હતા ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (C) સી.ડી.દેશમુખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) નીચે દર્શાવેલ ક્યા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (B) સિલીગુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? ( GPSC MAINS પેપર - 2 - 2016)

Answer Is: (C) સંથાનમ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)

Answer Is: (B) બીજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (D) 15 માર્ચ, 1950

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (D) ઉપરના તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) કૃષિ ક્ષેત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) નવમી યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? ( GPSC Class – 2 - 18/12/2016 )

Answer Is: (D) નાણામંત્રાલયના સચિવના

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) NGOનો અર્થ શું છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નાબાર્ડ (NABARD - National Bank for Agrigulture and Rural Development) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી? ( GPSC Class – 2 - 18/12/2016 )

Answer Is: (C) છઠ્ઠી પંચવર્ષીય યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)

Answer Is: (A) માનનીય વડાપ્રધાનથી દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) “ઝીરો બેઈઝડ’ બજેટનો ભારતમાં સૌ પ્રથમ કયારે અમલ કરવામાં આવેલ હતો? ( GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (B) 1983

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું ક્યું છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) બેંક રેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે? ( GPSC Class – 2 - 12/2/2017)

Answer Is: (D) ઉપરોકત બધી જ સંસ્થાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના મોડલ ઉપર આધારિત હતી. ................. ના આર્થિક ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (C) આર.એફ. હેરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (A) ભાવ વધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) FEMA નું આખું સ્વરૂપ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) Foreign Exchange Management Act

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) GST લાગુ થયા પહેલા સર્વિસચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? ( GPSC Class - 1 - 28/01/2017 )

Answer Is: (B) 0.15

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના........ માં થઈ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (A) કંડલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) TRIFEDની રચના ક્યારે થઈ હતી ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) 1987

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) પૂર્ણ કરાયેલી કુલ 1 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) અગિયારમી યોજના (2007-12)

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ક્યા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) અમર્ત્ય સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ભારતમાં પર્ફોમન્સ બજેટ’ કોની ભલામણથી અપનાવવામાં આવેલ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) સરકારી વિત્તને શું કહેવાય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) જાહેર વિત્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) આયાત અવેજીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) બીજી પંચવષીય યોજનાની વ્યુહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) પી.સી.મહાલાનો બિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? ( GPSC Class - 2 - 29/1/2017)

Answer Is: (C) મોટાપાયાનું વિમૂડીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે ‘GST’ નું પુરું નામ શું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (D) ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ભારતમાં ખનિજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (C) 0.63

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) બ્રિક્સબેંકના પ્રથમ વડા કયા દેશના છે? ( GPSC Class - 1 - 28/01/2017 )

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) નીચે પૈકી કઈ સિમિતિ ગ્રામીણ ગરીબી-રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ? ( GPSC Class – 2 - 18/03/2017)

Answer Is: (A) ઐસ.આર. હાશીમ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (D) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (A) શંકર આચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) જવાહરલાલ નેહરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) નીચેના પૈકી કયા શહેરમાં ઈલેકટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (C) બેંગલુરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) ઓસબાર્ન સ્મીથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ.........છે. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (A) મહેસૂલી ખર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) દેશમા “એક્ઝિમ નીતિ’ આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (C) 5 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) નીચેનામાંથી ક્યો પ્રત્યક્ષ કર નથી ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)

Answer Is: (D) આબકારી જકાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (B) રૂ. 1000 કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up