મહાન વ્યક્તિઓ

1) “કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતાં ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) રવિશંકર રાવળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

Answer Is: (C) સરદાર વલ્લભભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક ક્યું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) અગન પંખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) અનસુયાબેન સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે? ( GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (D) મોતીભાઈ અમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ‘ડાંગની દીદી’’ ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (B) પૂર્ણિમાબેન પકવાસા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને “સવાઈ ગુજરાતી” તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)

Answer Is: (D) કાકા કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (D) દેવાંગ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નાટયલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર - એવી વ્યક્તિ કઈ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (D) કનૈયાલાલ મુનશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? ( GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)

Answer Is: (A) અટીરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ક્યા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (D) સરદાર વલ્લભભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, “રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ”. ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) જવાહરલાલ નેહરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ‘ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.” આ કથન કોણે કરેલું ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (C) જવાહરલાલ ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) હોમાઈ વ્યારાવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (A) વિવેકાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) ગ્રામદાન’નો વિચાર કોણે આપેલો ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (D) વિનોબા ભાવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) જુગતરામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (D) શ્રી ગોપાળદાસ ૨.પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (B) અટલ બિહારી વાજપેયી

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) હર્ષદ શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) રાકેશ શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) “અમૂલ”ના આદ્યસ્થાપક કોણ હતા ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (C) શ્રી ત્રિભોવનદાસ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુરશાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (C) વિજયઘાટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ગુજરાતમાં સામાજિક સુધરણાના જંગની શરુઆત .......... થી થયેલ ગણાય છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) દુર્ગારામ મહેતાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને ક્યું બિરૂદ આપ્યું હતું? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (B) સવાઈ ગુજરાતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ડિજિટલ ટ્રાન્ઝેકશન માટેની ‘ભીમ’ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) ડૉ.બાબા સાહેબ આંબેડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) કમ્પ્યૂટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017 )

Answer Is: (D) શકુંતલા દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમ્યાન કયા રાજયના ગર્વનર તરીકે નિમવામાં આવ્યાં હતા? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)

Answer Is: (C) ઓરિસ્સા

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના ક્યા શહેરમાં સર્વપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) દાહોદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) ‘ગોરા’ અને ‘ગીતાંજલી’ નવલકથાઓ કોણે લખેલી છે? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (A) રવિન્દ્રનાથ ટાગોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (C) ડો.કુરિયન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચે પૈકી કોણ ‘છોટે સરદાર’ નું બિરૂદ પામ્યા હતા? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (D) ચંદુલાલ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (A) જયપ્રકાશ નારાયણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) ‘આર્ટ ઓફ લિવિંગ’’ના પ્રણેતા કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (D) શ્રી શ્રી રવિશંકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) ડૉ. અબ્દુલ કલામનો જન્મ ક્યા થયો હતો ? ( લાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) રામેશ્વરમ્

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) “મેગા પોલીસી’ અને “મેટા પોલીસી’”નો વિચાર કોણે આપ્યો? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) યેઝેકેલ ડ્રોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે? ( GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (B) રાષ્ટ્રીય જલ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત ‘જયોતિસંઘ'નામે સંસ્થાનનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? ( GIDC CLERK CUM TYPIST-20/11/2016)

Answer Is: (D) મહાત્મા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) નીચેનામાંથી ક્યું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (B) The indian Space Journey

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) જય જવાન જય કિસાન’ વિધાન કોણે આપ્યું ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (A) લાલ બહાદુર શાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) 30 ડિસેમ્બર 1971ની વહેલી સવારે દેશના ક્યા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) વિક્રમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? ( મુખ્ય સેવિકા - 8/1/2017)

Answer Is: (B) વિક્રમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) ડૉ.બી.આર. આંબેડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' - આ વિધાન................ છે. ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)

Answer Is: (C) ગાંધીજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) નીચેનામાંથી કઈ બાબતો ડૉ.ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (D) રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શકિત સ્થળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ગુજરાતના ક્યા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (A) બળવંતરાય મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યૂશન' (''The Problem of the Rupee : Its origin - l and its Solutions'') નામનું પુસ્તક કોણે લખ્યું ? . ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (A) ડૉ.બી.આર. આંબેડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝીયમની સ્થાપના કોણે કરી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (A) ગૌતમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) દિવાળીબેન ભીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up