એવોર્ડ

1) તાજેતરમાં ક્યા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (B) બેજવાડા વિલ્સન

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 5/3/2017)

Answer Is: (C) શંખ ઘોષ (Shankha Ghosh)

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) કવિ નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) સૌ પ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી ‘‘ભારત રત્ન’ પણ મળેલ છે ? ( GPSC Class - 2 - 5/3/2017)

Answer Is: (C) મધર ટેરેસા

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) 1971 ની સાલમાં ભારતરત્ન ઍવોર્ડ કોને આપવામાં આવેલ ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (A) ઈન્દિરા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) રમણલાલ સોની

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ‘દાદા સાહેબ ફાળકે' એવોર્ડ ક્યા ક્ષેત્રમાં અપાય છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) ફિલ્મ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) લાભશંકર ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) રવીન્દ્રનાથ ટાગોરના ક્યા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) ગીતાંજલિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો? ( GPSC Class - 2 - 11/12/2016)

Answer Is: (B) વિશ્વનાથન આનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (A) Council for scientific and industrial Research

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મેળવ્યો ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (D) રઘુવીર ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે ક્યો એવોર્ડ પ્રાઈઝ આપવામાં આવે છે ? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (B) પુલિત્ઝર પ્રાઈઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? ( GPSC Class - 2 - 11/12/2016)

Answer Is: (C) મધર ટેરેસા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) અર્જુન એવોર્ડ ની સ્થાપના કયારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)

Answer Is: (A) 1961 અને રૂા. 5,00,000

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી ક્યા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલો? ( GPSC Class-1 - 2016)

Answer Is: (B) ન્યૂરોલોજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) આશાપૂર્ણા દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (D) વન્યજીવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) સાહિત્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ભારતમાં સિલ્વર એલિફન્ટ એવોર્ડ” કઈ રમત માટે આપવામાં આવે છે? ( GPSC Class – 2 - 12/02/2017)

Answer Is: (D) સ્કાઉટ અને ગાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (A) રઘુવીર ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને ક્યા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (B) માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (B) ‘માનવીની ભવાઈ'

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી ક્યો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ગુજરાતી ભાષાના શિરમોર સમો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌ પ્રથમ ક્યા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) ઝવેરચંદ મેઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર ક્યો ગણાય છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) ભારતરત્ન

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) નીચે દર્શાવેલ વ્યકિતઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) ડૉ.ડી.વિરેન્દ્ર હેગડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? (વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (C) કપિલદેવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (B) કોચ, શિક્ષક

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

Answer Is: (A) પદ્મશ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી ક્યા ક્ષેત્ર માટે અપાતો નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (D) સંગીત અને રમતગમત

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) કયા ભારતીય પત્રકારને ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) માલિની સુબ્રમણીયમ્

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) મૂર્તિદેવી એવોર્ડ ક્યા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) સાહિત્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ભારતરત્ન મેળનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ડૉ.એસ.રાધાકૃષ્ણન

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યકિતઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર – રસાયણ શાસ્ત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) પુલિત્ઝર એવોર્ડ ક્યા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (A) સાહિત્ય અને પત્રકારત્વ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી? ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (B) રમત ગમત

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) બાળમજૂરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (B) આર્યભટ્ટ એવોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) ગુજરાત સાહિત્ય સભા દ્વારા ક્યો પુરસ્કાર અપાય છે ?

Answer Is: (A) રણજિતરામ સુવર્ણચંદ્રક

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) કૈલાશ સત્યાર્થીને ક્યા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (A) બાળમજૂરોને છોડાવવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) નોબલ પ્રાઈઝ (Nobel Prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? ( GPSC Class – 2 - 28/1/2017)

Answer Is: (A) ૨વીન્દ્રનાથ ટાગોર (Ravindranath Tagore)

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (C) હરિકૃષ્ણગીરી ગોસ્વામી

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) 2016 નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) શંખ ઘોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up