કલા, સંસ્કૃતિ અને વારસો
51) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા
52) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
54) 1485 માં માતા ભવાનીની વાવ ........ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
55) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?
56) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
57) શ્રીનગર (કાશ્મીર)માં આયોજિત કયો વાર્ષિક ઉત્સવ ચોક્કસ ફૂલની વિશાળ વિવિધતા દર્શાવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
58) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિંગ ભરતકામ માટે જાણીતું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
59) ઓડિશાની પરંપરાગત ચિત્રકારીને શું કહેવામા આવે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
60) ભારતના ધાર્મિક સમુદાયો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. જૈન અને બૌદ્ધ સૌથી નાના ધાર્મિક સમુદાયો છે.
2. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખમાં બૌદ્ધ સમુદાયના લોકો વસવાટ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
61) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી ક્યું પુસ્તક લખાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
62) નીચેનામાંથી કોના દરબારમાં અબ્દલ સમદ તથા મીર સૈયદ અલી નામના બે પ્રસિધ્ધ ચિત્રકારો હતા? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
63) જાપી (Jaapi), ઝોરાઈ (Xorai) અને ગામોસા (Gamosa)એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
65) પંઢરપૂરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
66) બ્રિટિશ સ્થપતિ એફ.ડબલ્યુ. સ્ટીવન્સ દ્વારા ડિઝાઈન કરાયેલ નીચેનામાંથી કયા આઈકોનિક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્મારકો ભારતમાં વિક્ટોરિયન ગોથિક રિવાઈવલ સ્થાપત્યનું ઉદાહરણ આપે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
67) “કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
68) “મ્યુરલ પેઈન્ટિંગ્સ' (Mural Paintings) સંબંધીત નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. આ ચિત્રો “રોકકટ ચેમ્બર” અને કુદરતી ગુફાઓમાં જોવા મળે છે.
2. ચિત્રોમાં બિનસાંપ્રદાયિકતાપણું છે.
3. આ પેઈન્ટિંગ કાગળ પર પણ સમાવી શકાય છે.
70) ચેન્નાઈના મ્યુઝીયમમાં નીચેના પૈકી કયું / કયા શિલ્પ સચવાયેલા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
71) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. દૂબળા જાતિના લોકો ‘દિવાસો' (અષાઢ વદ અમાસના) દિવસે કપડાં-ચીંથરામાંથી જીવતા માણસના કદના મોટા ઢીંગલાં બનાવે છે. આ ઢીંગલાંને ટોપો, કોટ, પાટલુન, ટાઈ પહેરાવેલ હોય છે, મોંમા ચિરુટ કે સીગરેટ પણ ખોસેલી હોય, આ ઢીંગલાંનું સરઘસ નદીકિનારે જાય અને પછી “ઢીંગલા'નું વિસર્જન કરવામાં આવે.
2. ભરૂચ જિલ્લાની ભાઈ પ્રજા અષાઢ સુદ દશમનો દિવસ મેઘરાજાના ઉત્સવ તરીકે ઊજવે છે. મેઘરાજાની માટીમાં બનાવેલી પ્રતિમાની દસ દિવસ પૂજા કરે છે, દસમે દિવસે એ પ્રતિમા લઈને ગામમાં મેઘરાજાની છડી (સરઘસ) નીકળે છે. અંતે ગામ બહાર નદી તળાવમાં એ પ્રતિમાને પધરાવવામાં આવે છે.
73) ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.
III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.
74) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
75) "ઢોડિયા" (ધોડિયા) જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં બંને પક્ષે લગ્ન નક્કી કરાવનાર વ્યક્તિને 'વહટાળિયો' કહે છે.
2. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં વરના પિતાને કન્યાપક્ષ તરફથી દહેજ આપવામાં આવે છે.
77) ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
78) મૈસુર દશેરા ઉત્સવ અંગે નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. આ ઉત્સવનો વારસો વિજયનગરના સામ્રાજ્યના શાસકો પાસેથી મૈસુરના વાડિયર રાજ્યને મળેલ હતો.
2. મધ્યયુગમાં પોર્ટુગલના પ્રવાસીઓ દ્વારા તેનું વર્ણન કરેલ છે.
3. યુનેસ્કો (UNESCO) દ્વારા આ ઉત્સવને ઇનટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ટૅગ (Intangible cultural heritage tag) મળેલ છે.
80) નીચેનામાંથી કયું મહારાષ્ટ્રના લોકનાટ્યનું સ્વરૂપ છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
81) “પાસોવર”, “પેન્ટીકોસ્ટ”', 'રોશ હાશના', 'સબ્બથ' કયા ધર્મના પ્રમુખ તહેવારો છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
82) કૃષ્ણા નદી ઉપર ‘નાગાર્જુનસાગર' યોજનાને કારણે સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબી જાય તેમ હતા. આથી આ મંદિરોને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે મૂળ સ્થાનેથી ખસેડીને કયા સ્થળે સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
83) “ચાળો નૃત્ય” મુખ્યત્વે કોના દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
86) મણિપુરી નૃત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. મણિપુરી નૃત્યશૈલી શ્રીકૃષ્ણની બાળલીલા પર આધારિત છે.
2. નયના ઝવેરી અને નિર્મલા મહેતાએ મણિપુરી નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
87) ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
88) કયા નૃત્યમાં પ્રયોગ થતાં છંદ સંસ્કૃત નાટક “ગીત ગોવિંદમ” માંથી લેવામાં આવ્યા છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
89) ગુજરાતમાં કયું નૃત્ય મુખ્યત્વે ભરવાડ જનજાતિ કરે છે જેનો મૂળ વિચાર ઘેટાંની લડાઈમાં છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
91) ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
92) લોક ચિત્રકળાની “મધુબની' શૈલી ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં લોકપ્રિય છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
93) આયુર્વેદને નીચેના કયા વેદનો ઉપવેદ ગણવામાં આવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
94) ભારતમાં મંદિર સ્થાપત્ય વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. અનામલકાથી જાણીતા મોટા ગોળાકાર ગાદી જેવા તત્ત્વથી ટોચ પર પિરામિડ આકારના ટાવર ધરાવતા દ્રવિડીયન મંદિરો એ નાગર મંદિરોની સરખામણીમાં ઘણા વિશાળ છે.
II. નાગર શૈલીમાં શિખર તરીકે ઓળખાતા ટોચના ગુંબજ પર ઉન્નતકક્ષાના સ્થાપત્ય તત્ત્વોના સ્તર ઉપર સ્તર હોય છે.
96) એક દંતકથા અનુસાર કયાં દેવી અને કયા રાક્ષસ વચ્ચે નવ દિવસ અને નવ રાત સુધી યુદ્ધ થયું હતું? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
97) સાતમી અને આઠમી સદીમાં “ઘટિકા” ………….... હતા. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
98) ભારતના અગત્યના નૃત્યો અને તે સંબંધીત રાજ્યની કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
99) ગુજરાતમાં સંગ્રહાલયો વિશે નીચેના કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
I. ભૂજમાં ભારતીય સંસ્કૃતિ દર્શન તરીકે ઓળખાતું એથનોલોજી (નૃવંશવિદ્યા) સંગ્રહાલય કચ્છી ગામડાની ગ્રામીણ જીવનશૈલીને સંક્ષિપ્તમાં દર્શાવે છે.
II. 1877માં સ્થપાયેલ કચ્છ સંગ્રહાલય એ મૂળતઃ એન્ડરસન સંગ્રહાલય તરીકે જાણીતું હતું.
III. કેલીકો ટેક્સ્ટાઈલ મ્યુઝિયમ (કાપડ સંગ્રહાલય) ખાતે છેક 17મી સદીના દુર્લભ કાપડને સુપ્રખ્યાત કોતરણીવાળી લાકડાની હવેલીમાં પ્રદર્શિત કરેલ છે.
Comments (0)