કલા, સંસ્કૃતિ અને વારસો
201) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે? ( GPSC Class - 2 - 05/02/2017)
202) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
203) લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. હોઝગિરી નૃત્ય – રિયાંગ સમુદાય (Reang community)
2. બીઝુ નૃત્ય (Bijhu)- ચકમા સમુદાય (Chakma community)
3. ચેરવ (Cheraw)નૃત્ય – મિઝો સમુદાય (Mizo community)
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
204) આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા' છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
205) ખીર ભવાની મંદિર કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
206) ગુજરાતની આદિજાતિઓમાં ભીલ જાતિ પછી સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે………… આવે છે. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
207) મોરોધરો ……….... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
208) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેક્સ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેક્સ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. ઉપરનાં પૈકી ક્યાં વિધાનો સત્ય છે?
209) હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. બેગમ પરવીન સુલતાના આસામી હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે.
2. તે પટિયાલા ઘરાનાના સદસ્યા છે.
3. તેણીને ઠુમરીના રાણી કહેવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
211) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?
212) કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
213) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
214) પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી ઓળખાતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
217) સલ્તનત કાલીન સ્થાપત્યને શું કહેવામાં આવે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
220) “છ વેદ સૂત્રો” અને “ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
222) "ગામીત" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. ગામીતો કુળદેવ તરીકે હાદરજોદેવ અને એંદરદેવની પ્રસંગોપાત પૂજા કરે છે અને પાલનપુર, દાંતા અને વડગામમાં વસે છે.
2. ગામીતોમાં મામા-ફોઈનાં સંતાનોમાં લગ્ન વ્યવહાર થઈ શકે છે તથા સમાજમાં ખંધાડ (ઘરજમાઈ) લાવવામાં પણ આવે છે.
225) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ
226) સૌરાષ્ટ્રનું “ગોફ ગૂંથણ નૃત્ય” બીજા કયા નામે પણ પ્રખ્યાત છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
228) ઈ.સ.1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યુ હતું ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
229) તાંજોરના મંદિરમાં ક્યા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
230) નીચેના પૈકી કોણ બંગાળના ‘ગ્રેટા ગાર્બો' (Greata Garbo) તરીકે જાણીતા હતાં? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
232) ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે. તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
233) તામીલનાડુનું પ્રખ્યાત લોકનાટય કયું છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
234) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
235) યાદી-Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી-II માં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1. વેસરા શૈલી (i) લાડ ખાન મંદિર, કર્ણાટક
2. દ્રવિડીયન શૈલી (ii) મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ
3. નાગર શૈલી (iii) કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ
236) માઉન્ટ આબુ, રાજસ્થાન રાજ્યની ................. નું સૌથી ઊંચુ શિખર છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
237) “સારે જહાં સે અચ્છા” કોણે લખ્યું છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
238) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
Comments (0)