કલા, સંસ્કૃતિ અને વારસો

151) ‘નોંગક્રમ ડાન્સ’નો તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે? ( GPSC Class - 2 - 02/04/2017)

Answer Is: (D) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (C) કીક્કલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

Answer Is: (A) બેંગાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) ભારત મુનિ કૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) ઉપરના તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) કથોપનિષદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. સંખેડા, નસવાડી, તિલકવાડા, જંબુગામ, ડભોઈ વગેરે વિસ્તારોમાં વસવાટ કરતા તડવી આદિજાતિઓમાં લગ્ન પ્રસંગે ટીંબલી, માટલી, આડી માટલી, આંબલી ગોધો, આલેણી, કૂદણિયું ઈત્યાદિ નૃત્યો થાય છે.
2. તડવી નારીઓ રાતના ભેગી થઈ એકબીજીની કેડે હાથના કંદોરા ભીડી નાચતી નાચતી “રોળા' નૃત્યગીતો ગાય છે.

Answer Is: (D) 1 અને 2 બંને વિધાન સાચાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) પ્રખ્યાત સંગીતકાર “ અમઝદ અલી ખાન’’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (B) સરોદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) મોહનવીણા વાઘ સાથે કોને સંબંધ છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (D) વિશ્વમોહન ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે ? ( GPSC Class - 2 - 5/3/2017)

Answer Is: (D) ઉપરોક્ત બધા જ સ્થળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથની ધાતુની વિશાળ પ્રતિમા માઉન્ટ આબુના કયા જૈન મંદિરમાં આવેલી છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) પિત્તળાહાર મંદિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેના પૈકી કયું સંગીત ગુજરાતનું ધાર્મિક સંગીત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) હવેલી સંગીત

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) પંજાબનું ‘‘જંગલ’ કઈ કળા / પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (A) ગાયન

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંતચિત્રની તકનીક .............. તરીકે જાણીતી છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) ફેસ્કો (Fresco)

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) ગુજરાતની હસ્તકલા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

I. સુરતનો જરી ઉદ્યોગ એ પ્રાચીન હસ્તકલા પૈકીનો એક છે જેનો ઉદ્ભવ મુઘલ સમયગાળા દરમ્યાન થયેલો માનવામાં આવે છે.
II. રોગન, જરી, ટાય અને ડાઈ તથા વિશિષ્ટ પટોળા એ રાજ્યની આકર્ષક વણાટની સાંસ્કૃતિક ભાત છે.
III. પટોળાની અનોખી બાંધણી અને વણાટ પદ્ધતિ વસ્ત્રની બંને બાજુઓ પર એક સમાન ભાત (patterns)ની રચના કરે છે.

Answer Is: (A) I, II અને III

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) “લોમસ ઋષિની ગુફા’’ તરીકે જાણીતી ગુફા કયાં આવેલી છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)

Answer Is: (D) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. “બિન' (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચા છે?

Answer Is: (B) 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (D) કાબુલીવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) કયું નૃત્ય રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતું છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) કથકલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) ડાંગ દરબાર …………………………………. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) હોળીના તહેવાર સાથે સુસંગત ત્રિ-દિવસીય વાર્ષિક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક ઉજવણી છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (A) કેરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (A) નટરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) "ભીલ" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. ભીલ જાતિમાં પ્રચલિત ધરતીની ઉત્પત્તિ કથામાં જળપ્રલયને એક જીવંત ચરિત્ર તરીકે કલ્પ્યો છે.
2. દેવ-દેવી જળુંકાર ભગવાન, ઉમિયા અને શિવ જળમાંથી જ આવિર્ભાવ પામ્યા છે.

Answer Is: (D) 1 અને 2 બંને વિધાન સાચાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) ધર્મસૂત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) ઈ.સ. 1026માં મોઢેરા ખાતે સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) સોલંકી રાજવંશના ભીમદેવ પહેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી કયું અસલ ગુજરાતી પોષકનું સ્વરૂપ નથી ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) ચોલી (Chele)

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) ખર્ચી પૂજા તહેવાર –મિઝોરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) ગરબાની પરંપરા, ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે ? ( GPSC Class - 2 - 02/04/2017)

Answer Is: (B) જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.
2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (C) ભરતમુની

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) પાહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી કયાં આવેલું છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

Answer Is: (B) કોઝીકોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) હેમીસ ગોમ્બા ફેર (Hemis Gompa Fair) - હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) આપેલા વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

વિધાન 1: ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.

Answer Is: (D) 1, 2 તથા 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (B) હાજી અલી શાહ બુખારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) ‘કૂચીપુડી’ ક્યા રાજ્યનું નૃત્ય છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (C) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) નીચેના પૈકી કયા દેવતા ગાંધાર કળા શૈલીનું આગવું લક્ષણ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) નીચેનમાંથી ક્યું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ? ( PSI GK - 4-3/5-3/2017)

Answer Is: (A) સાંચી

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) “શોમપેન આદિજાતી” (Shom pen Tribe) કયા વિસ્તારમાં જોવા મળે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) નિકોબાર ટાપુઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) સિદ્દી ધમાલ એ સિદ્દી જનજાતિનું નૃત્ય સ્વરૂપ છે જે તેમના ક્યાં જુસ્સાને પ્રતિબિંબિત કરે છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) શિકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) "ધાનકા" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. ધાનકા આદિજાતિઓમાં મનુષ્ય અને પશુઓમાં થતાં રોગ દૂર કરવા માટે ‘મેલવાડો' કાઢવાની પ્રથા છે.
2. ‘મેલવાડો' પ્રથાનો રથ એક ગામના ભાગોળથી બીજા ગામના ભાગોળ સુધી ક્રમશઃ પહોંચાડી છેવટે પાવાગઢના કાલિકા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે.

Answer Is: (C) 1 અને 2 બંને વિધાન સાચાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ ક્યા રાજયમાં ફેલાયો હતો? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (A) કેરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) નીચેનામાંથી કયા રાજ્યની સરકાર તરફથી દર વર્ષે એક ઉચ્ચ કક્ષાના સંગીતકારને "તાનસેન એવોર્ડ” પ્રદાન કરવામાં આવે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) ‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (A) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી? ( GPSC Class – 2 - 12/02/2017)

Answer Is: (A) સોનિયો

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)

Answer Is: (B) વિમલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (B) વ્યંગ ચિત્ર બનાવનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up