કલા, સંસ્કૃતિ અને વારસો
101) ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિઓ પૈકી મધુસૂદન ઢાંકીનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલુ છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
102) ગરવી-ગુર્જરી એ .................છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
103) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. મકરસંક્રાંતિના અવસર પર તિર્થયાત્રીઓ “સાગર” ટાપુની મુલાકાત લે છે અને ગંગા તથા બંગાળની ખાડીના સંગમ ઉપર ડૂબકી લગાવે છે.
2. આ મેળો તામીલનાડુમાં ઉજવવામાં આવે છે.
3. આ મેળાને કુંભ મેળાની જેમ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલ છે.
104) 'લેડી ઈન મૂનલાઈટ' અને 'મધર ઈન્ડિયા' કયા ચિત્રકારની પ્રસિદ્ધ કલાકૃતિઓ છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
105) ચક્રમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજયમાં વસે છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
106) ......................... ની ગુફાઓમાં રાવણ દ્વારા કૈલાસ પર્વતને ધ્રુજાવતી (છબી) અનેક વખત દર્શાવવામાં આવી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
108) ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
109) નીચે પૈકી કોણે ‘‘હૈન્દવે ધર્મોદ્વારક” ની ઉપાધી મેળવી હતી? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
111) દેલવાડાના મંદિરોની સ્થાપત્ય શૈલી ................. ની અસરથી પ્રેરિત થયેલી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
112) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. પઢાર આદિજાતિ સ્ત્રીઓ આઠથી દસ વારનો, રંગીન ઘાઘરો અને બાય વગરનો, બંધ ગળાવાળો કબજો પહેરે છે.
2. પઢાર આદિજાતિ પુરુષો માત્ર લંગોટી પહેરી અને માથા ઉપર ફક્ત એક કકડો વીંટે છે.
113) નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
114) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિડિમ વગરે કયા સંગીત વાદ્યના પ્રાચીન નામો છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
115) નીચેના પૈકી કઈ નૃત્ય શૈલીની કથાવસ્તુમાં મુખ્યત્વે “રામ-રાવણ યુદ્ધ', 'જટાયું વધ', 'રાવણ-મંદોદરી સંવાદ' અને 'નળ-દમયંતી'ની કથા દ્રષ્ટિગોચર થાય છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
116) ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ ક્યા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
120) ગુજરાતના હલ્લીસાકા નૃત્ય વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
I. હલ્લીસાકા નૃત્ય પ્રાચીન છે અને ભૂતકાળના મહત્વપૂર્ણ પારસી સાહિત્યના સમયનું છે.
II. નર્તકો નૃત્યમાં એક સાંકળ બનાવવા માટે તેમના હાથ ભેગા કરીને વર્તુળ બનાવે છે.
III. એવું કહેવાય છે કે તેણે ભારતીય સાંસ્કૃતિક અભિવ્યક્તિઓમાં ઘણી મિશ્ર શૈલીઓને તેમાં પણ ખાસ કરીને છાલિક્યા ગીતો અને હલ્લીસાકા નૃત્યને પ્રેરિત કરી છે.
121) “ભાગવત પુરાણ” કયા નૃત્યનો મુખ્ય આધાર છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
122) નૃત્યમાં જુગલબંધી ………………નું મુખ્ય આકર્ષણ છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
125) નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. સાંઝી કળા – ઉત્તરપ્રદેશ
2. ગોંડ ચિત્રકળા –મધ્યપ્રદેશ
3. રોગન ચિત્રકળા – રાજસ્થાન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
126) વલ્લમકલી (Vallamkali)નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
127) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
128) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
129) માઉન્ટ આબુ પાસે આવેલ લુના વસાહી મંદિર (Luna Vasahi Temple) કોને અર્પિત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
133) મુખ્ય ભારતીય સંગીત શૈલી કેટલી છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
134) વી. શાંતારામના પ્રથમ રંગીન ચિત્ર “ઝનક ઝનક પાયલ બાઝે”નું કલા નિર્દેશન કયા ચિત્રકારે કર્યું હતું? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
138) સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
139) પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે તે જોડી પૈકી કઈ જોડી સાચી જોડાયેલી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
140) ગુજરાતમાં વસવાટ કરતી આદિજાતિ જાતિઓને જનસંખ્યાની દ્રષ્ટિએ ચઢતા ક્રમમાં ગોઠવી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
141) નીચેના પૈકી કયા નૃત્યો ગુજરાતના છે ? (GPSC Advt No- 40/202324 (TDO))
(I) પલ્લી જાગ ગરબો
(II) વીંછુડો
(III) હુડો
(IV) કહુલ્યા
143) નીચેનામાંથી કયું સૂર્ય મંદિર નથી? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
144) નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
145) રાજ્ય અને તેમાં ઉજવાતા મહોત્સવની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
146) વિધાન 1 : ગુજરાત ગ્રંથાલય સંગઠન (Gujarat Library Association)ની સ્થાપના 1939માં કરવામાં આવી. તે બે સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે.
વિધાન 2 : તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે. તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન-સરકારી ગ્રંથાલય છે.
વિધાન 3 : બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય (Baroda Central Library) બરોડા છે. ઉપરના વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
148) નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રામેશ્વરમ મંદિર : a. ઉત્તરાખંડ
2. જગન્નાથપુરી મંદિર : b. આંધ્રપ્રદેશ
૩. તિરૂમાલા વેંકટેશ્વર મંદિર : c. ઓરિસ્સા
4. બદરીનાથ મંદિર : d. તમિલનાડુ
આ જોડીઓને યોગ્ય રીતે જોડી નીચે આપેલ વિકલ્પ પસંદ કરો.
Comments (0)