ચર્ચા
1) ગિદ્ધા (giddha), ઘુમર (ghoomar) અને ગરબા (garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)