ચર્ચા
1) મણિપુરી નૃત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. મણિપુરી નૃત્યશૈલી શ્રીકૃષ્ણની બાળલીલા પર આધારિત છે.
2. નયના ઝવેરી અને નિર્મલા મહેતાએ મણિપુરી નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)