કલા, સંસ્કૃતિ અને વારસો
1) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.
2) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
5) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
6) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
7) કાઠી સમુ (Kathi Samu)…………… રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
8) નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
9) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
10) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
11) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ? ( GPSC Class - 2 - 16/04/2017)
12) વડોદરામાં કયા વર્ષમાં “કલા ભવન”ની સ્થાપના થઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
13) નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
15) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ધ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (Tappa) સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
16) અમીર ખુસરો સંબંધમાં નીચેના વાક્યો ચકાસોઃ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.
17) ગુજરાતનું મોઢેરાનું સૂર્યમંદિર ……………….. શૈલીમાં બાંધવામાં આવ્યું છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
18) ધી લખું કેવ (The lakhu Cave) કે જયાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ કયાં આવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
19) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
20) વારલી (Wardi) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે?
21) નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
22) “કચ્છ અજરખ" (Kutch Ajrakh) ને હાલમાં GI Tag (Geographical Indication) મળેલ છે. “કચ્છ અજરખ” કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
24) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થયેલ હતું ? ( GPSC Class - 2 - 02/04/2017)
25) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી? ( GPSC Class – 2 - 12/02/2017)
26) માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
27) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ( GPSC Class - 2 - 02/04/2017)
28) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
29) અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
34) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
35) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
36) સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
37) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે? ( GPSC Class – 2 - 12/02/2017)
41) ભારતના નૃત્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
42) ભારતની પારંપારિક ક્ષેત્રિય સાડીઓ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
43) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા
44) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
46) 1485 માં માતા ભવાનીની વાવ ........ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
47) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?
48) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Comments (0)