ચર્ચા
1) અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)