વિજ્ઞાન અને ટેકનોલોજી

201) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (B) પારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) માનવ શરીરનું તાપમાન માટે વપરાતા થરમોમીટરને શું કહે છે ?

Answer Is: (B) કિલનીકલ થરમોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે ?

Answer Is: (A) એડ્રિનલ ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહે છે ?

Answer Is: (A) ફિલામેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) ઘરમાં વ્રુક્ષોનાં નાના કદનો ઉછેર વિક્સાવવાની જાપની કળા ને શુ કેહવાય છે ? (TAT ( 6 થી8 ) - 2018)

Answer Is: (A) હાઈકુપા

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (C) વૈશ્વિક તાપમાન વધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને કેવા પદાર્થો કહે છે ?

Answer Is: (A) સેન્દ્રિય પદાર્થો

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો શેનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે ?

Answer Is: (D) કાર્બન ડાયોકસાઈડ અને પાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) વરસાદ રોકાયા બાદ ઈંદ્ર્ ધનુશ ક્યા જોવા મળે છે ? (P.S.I. નશાબંધી - 2043)

Answer Is: (A) સુર્ય ની વિરુદ્ધ દિશા એ જોવા મળે છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) પ્રિઝમથી મળ્તા વણ્પટક મા કયા રંગ નૂ સૌથી વધારે વિચલન થાય છે ? (P.S.I. નશાબંધી - 2053)

Answer Is: (C) લાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) એકમાત્ર એવી ધાતુ જણાવો જે ઓરંડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે ?

Answer Is: (B) પારો (Mercury)

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ઈથેનોલનું હવામાં ક્યા ઉત્સેચક વડે આથવણની ક્રિયાથી વિનેગર બને છે ?

Answer Is: (B) એસ્ટિોબેક્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) સુહાયક (એકાંગી/ થેલોફાયટા) વનસ્પતિનાં ઉદાહરણ આપો.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) પુંછડિયા તારા સાથે કયા ખગોળવિદ્દનું નામ જોડાયેલુ છે ? (G.P.S.C વર્ગ - 1/2-2025)

Answer Is: (B) મેઘનાદ સહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) મિથાઈલ આલ્કોહોલનું અણુસૂત્ર કયું છે ?

Answer Is: (A) - CH3OH

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) ક્યું જોડકું ખોટું છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (C) પિચ્યુટરી-ઈસ્ટ્રોજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) આયોડિન નામના તત્વની ખોરાકમા કે પાણીમા ઉણપથી કયાં પ્રકારનો રોગ થાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2023)

Answer Is: (D) હાઈપોથારીડીઝમ - માનસીક વિકલાંગતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) રંગોનો અલગીકરણ માટે વપરાતી પદ્ધતિને શું કહે છે ?

Answer Is: (D) ક્રોમેટોગ્રાફી

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) અંગો જુદા કાર્યો કરતા હોય પરંતુ પાયાની રચના સરખી હોય તેને શું કહે છે ?

Answer Is: (D) રચનાસદેશ અંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) સ્ત્રીમાં મેનોપોઝ ........... ઉંમર પછી આવે છે ?

Answer Is: (D) 45-50 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) સમયનો મૂળભૂત એકમ કયો છે ?

Answer Is: (A) સેકન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) એસિડ વર્ષાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડવર્ષા કહે છે.
2. વરસાદ કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ડાયોકસાઈડ જેવા વાયુઓ સાથે ભળીને અનુક્રમે કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ બનાવે છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) હાથીપગા રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2028)

Answer Is: (A) ડી.ઇ.સી

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) વનસ્પતિકોષમાં આવેલ લીલા રંગના રંજકકણોને શું કહે છે ?

Answer Is: (B) હરિતકણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન ‘સી’ હોય છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) નારંગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) જઠરનો એક છેડો અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજો છેડો કયાં ખુલે છે ?

Answer Is: (C) નાના આંરડામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) બોક્સાઈટ માથી કઈ ધાતુ મળે છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2016)

Answer Is: (A) એલ્યુમિન્યમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) ફૂદાં અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામની ગોળી શામાંથી બને છે ?

Answer Is: (B) કોલટાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) પ્રણાલિગત રીતે અર્થિંગ માટે ક્યા રંગનો વાયર વપરાય છે ?

Answer Is: (C) લીલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) પરમાણુ સામાન્ય રીતે સંયુક્તરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યનાં વિવિધ સ્વરૂપો આપે છે, આ વિધાન આપનાર ભારતીય તત્ત્વજ્ઞાની કોણ હતા ?

Answer Is: (A) પ્રકુધા કાત્યાયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) લાળરસમાં રહેલો ઉત્સેચક ખોરાકના કયા ઘટકોનું પાચન કરે છે ?

Answer Is: (A) સ્ટાર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) દબાણનો SI એકમ શું છે ?

Answer Is: (D) પાસ્કલ (P)

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) વિદ્યુતપ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે ?

Answer Is: (D) ચુંબકીય ક્ષેત્રને લંબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) આજકાલ રોડ બનાવવા માટે કોલટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશનો ઉપયોગ થાય છે જેનું નામ જણાવો.

Answer Is: (D) બિટુમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) જે બે રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ મળે તે રંગોને શું કહે છે ?

Answer Is: (A) પૂરક રંગો

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) જો પ્રક્રિયાઓમાં નિપજોની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને કેવી પ્રક્રિયાઓ કહે છે ?

Answer Is: (A) ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) બેકટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ નીચેનામાંથી શેના સાથે સંબંધ ધરાવે છે ?

Answer Is: (C) સૂક્ષ્મજીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કોણ કરે છે

Answer Is: (A) હ્રદય

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) કઈ લીલમાં પ્રજનન અલિંગી પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે ?

Answer Is: (C) સ્પારોગાયરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (C) સાથેતાવાદનો સિદ્ધાંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?

Answer Is: (D) 24

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) ધમનીની દીવાલ કેવા પ્રકારની હોય છે ?

Answer Is: (A) જાડી અને સ્થિતિસ્થાપક

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ગ્લોબલ વોર્મિંગ કે સુનામી લિધે ડુબતા જતા નીચાણવાળા ટાપુઓ અને વિસ્તારો ને રક્ષણ આપવા માટે જાપાનમા તૈયાર થયેલી ડિઝાઈન, જે જાપાનના વિસ્તારના ટાપુઓના જુથના નામ થી ઓળખવામા આવે છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2016)

Answer Is: (A) ટોહોકુ સ્કાય વિલેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) ડિસ્કોર્સ ઓન ફલોરિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સનસ્પોટ નામના પુસ્તકોના લેખક કોણ છે ?

Answer Is: (C) ગેલીલિયો ગેલિલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિ કઈ છે ?

Answer Is: (D) પ્રોસ્ટેટ ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up