સામાન્ય વિજ્ઞાન

251) જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહે છે ?

Answer Is: (C) ગલનબિંદુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (A) વર્મીકમ્પોસ્ટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને શું બનાવે છે ?

Answer Is: (D) ફલિતાંડમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) ભેંસ, ગાય, હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓ ખોરાક (ઘાસ)ને કયાં સંગ્રહે છે ?

Answer Is: (A) અમાશયમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવા ભાસ થાય છે આ ઘટનાને શું કહે છે ?

Answer Is: (C) લૂમિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) પ્રકાશનો હવામાં વેગ . માઈલ્સ/સેકન્ડ ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )

Answer Is: (C) 186 186000

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) પાણીમા મીઠુ ઉમેરવા તેના ઉત્કલંબિંદુમા શુ ફેરફાર થાય છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2018)

Answer Is: (B) ઉપર જાય છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) ગુરુત્વકર્ષણ ની શોધ કોણે કરી હતી ? (R.F.O. - 2025)

Answer Is: (B) ન્યુટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) દુધ ની થેલી બનાવવામા કયા પ્રકાર ના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? ( મેહસુલ તલાટી - 2013)

Answer Is: (C) પોલીથીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) મગજનું રક્ષણ કરતાં મસ્તિષ્કાવરણો કેટલા છે ?

Answer Is: (B) ત્રણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) અમીબા નામક એકકોષીય સજીવના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોને શું કહે છે ?

Answer Is: (D) ખોટા પગ (Pseudeo podia)

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) વિનેગારને અન્ય કયાં નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (A) સરકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે ?

Answer Is: (B) દબાણ (P = F/A)

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) સ્ત્રીમાં અંડવાહિનીની શસ્ત્રક્રિયાને શું કહે છે ?

Answer Is: (C) ટ્યુબેકટોમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) અવરોધનો એકમ શું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )

Answer Is: (D) ઓમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) કઈ ભૂમિમાં અંતઃ સ્રાવણ દર સૌથી વધારે વધુ હોય છે ?

Answer Is: (A) રેતા ભૂમિમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે કેવા કપડાં ન પહેરવા જોઈએ ?

Answer Is: (D) સિન્થેટિક કપડાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) વનસ્પતિમાં પરાગનયન એટલે શું ?

Answer Is: (A) પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને શું કહે છે ?

Answer Is: (B) પર્ણનો શિરાવિન્યાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) ધનુષની પણછ ને પાછ્ળ ખેચવામા આવે ત્યારે કઈ ઉર્જા ઉતપન્ન થાય છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2017)

Answer Is: (A) સ્નાયુ ઉર્જા

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે? ( GPSC Class - 2 - 12/2/2017)

Answer Is: (B) નેટવર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) મનુષ્યના પાચનતંત્રમાં ઉત્સેચક પેપ્સીન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે ?

Answer Is: (C) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે કેટલી છે ?

Answer Is: (D) આશરે 20 Hz થી 20,000 Hz

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) ક્યો રોગ ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે ?

Answer Is: (A) સિફિલિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) અળસિયામાં શાના દ્વારા વાયુઓની આપ-લે થાય છે ?

Answer Is: (A) ત્વચા

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

Answer Is: (A) CO2 (કાર્બન ડાયોક્સાઈડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) ધ્વનિ વાયુ, પ્રવાહી કે ઘન માધ્યમ દ્વારા પ્રસરે છે, પરંતુ તેનું જગ્યાએ પ્રસરણ થઈ શકતું નથી ?

Answer Is: (A) શૂન્યાવકાશમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) ઘરવપરાશ મા રાંધણ ગેસ મા કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામા આવે છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2024)

Answer Is: (A) બ્યુટેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

279) રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં કેવા પ્રકારનું પ્લાસ્ટિક ઉપયોગી છે?

Answer Is: (A) ટેફલોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે ?

Answer Is: (B) ત્વચા દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) મનુષ્યનું ડાબુ ફેફસુ કેમ થોડુ નાનુ હોય છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2016)

Answer Is: (C) હદય ને સ્થાન આપવાની વ્યવસ્થા છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

282) પરમાણુમાં ઈલેક્ટ્રોનની ગોઠવણીના પ્રયોગમાં સોનાનાં વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા (X) કણોનો મારો ક્યાં પાતળા વૈજ્ઞાનિકે ચલાવ્યો હતો ?

Answer Is: (C) અર્નેસ્ટ રૂથર ફોર્ડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) શ્રી હરિકોટા ( આંધ્રપ્રદેશ ) શા માટે જાણીતુ છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી (ખેડા) વર્ગ - 3- 2016)

Answer Is: (B) ઉપગ્રહો છોડવા માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

285) કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની ............ કહે છે.

Answer Is: (C) પરમાણ્વીયતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

286) અવકાશીય અવલોકન માટે ખગોળ શાસ્ત્રીય (એસ્ટ્રોનોમિકલ) ટેલિસ્કોપની રચના કોણે કરી હતી ?

Answer Is: (B) આઈઝેક ન્યૂટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

287) ઈલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલા કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી ?

Answer Is: (B) ઈ.ગોલ્ડસ્ટીને (1886)માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) પિરિયોડિક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક (Atomic Number) ધરાવતા રસાયણ/ઘટકનું નામ શું છે? ( GPSC Class – 2 - 18/12/2016)

Answer Is: (D) ઓગેનેસોન - Oganesson

Explanation:

No answer description available for this question. Let us discuss.

289) ખાધ પદાર્થ મા સ્ટાર્ચ ની હાજરી જાણવા કયા પદાર્થ નો ઉપયોગ થાઇ છે ? (પ્રોબેશનરી ઓફિસર - 2010)

Answer Is: (D) આયોડીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) ઓ.આર.એસ.મા નિચેનામાથી કયો પદાર્થ નથી ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2026)

Answer Is: (B) કેલ્શિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

Answer Is: (D) ઈલેક્ટ્રિક મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) કૃત્રિમ રેશમને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (A) રેયોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) માનવમાં શ્વસનરંજક દ્રવ્યકરણ ક્યો છે ?

Answer Is: (B) હિમોગ્લોબીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) કોષની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ?

Answer Is: (A) રોબર્ટ હૂક

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) નદીને બચાવવા માટે એક કાર્યક્રમ ‘ગંગા એક્શન પ્લાન’ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?

Answer Is: (B) ઈ.સ.1985માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) ક્યું અંગ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપત્રું જાળવવામાં મદદ કરે છે ?

Answer Is: (C) અનુમસ્તિષ્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) પચેલો આહાર અને નાના આંતરડાં દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કોના દ્વારા થાય છે ?

Answer Is: (C) લસિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) વનસ્પતિમાં જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું અણુનું ઓક્સિડેશન કોષની કઈ અંગિકામાં થાય છે ?

Answer Is: (D) કણાભસૂત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન તેમાથી સૌથી સખત ધાતુ કઈ છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2014)

Answer Is: (B) ટંગસ્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up