સામાન્ય વિજ્ઞાન
152) પેન્સિલ છોલવાનો સંચો કયા પ્રકારનુ સાદુ યંત્ર છે ? (TET (6 થી 8 ) - 2026)
158) ડાયનોસોર શૂ છે ? (R.F.O. - 2026)
163) ડાયાલિસીસ કઈ બિમારીના દર્દી ઉપર કરવામા આવે છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2015)
167) નીચેના માથી કય ફુગ નથી ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2015)
181) ગ્લુકોમા માનવ શરિર ના કયા અંગ ને લગતો રોગ છે ? (P.S.I. નશાબંધી - 2024)
184) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયુ અંગ અસર પામે છે ? (મહેસુલ તલાટી - 2016)
187) નીચેનામાથી કયો રોગ વાયરસથી થતો નથી ? (TET ( 1 થી 5 ) - 2019)
189) પ્રેસર કુકરમા રસોઈ જલ્દી કેમ બને છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2021)
191) સંદેશા વ્યહ્વાર ક્ષેત્રે કયા કાચ નો ઉપયોગ કરવામા આવે છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2021)
192) ૧૦૦W ના એક બલ્બ ને ૧૦ કલાક સુધી ચાલુ રાખતા કેટલા યુનિટ વિધ્યુત ઉર્જા વપરાય ? ( મેહસુલ તલાટી - 2010)
196) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણ રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
197) અજારક શ્વસનતંત્ર માટે શું સાચુ છે ? (જેલ સિપાહી - 2017)
200) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Comments (0)