વિજ્ઞાન અને ટેકનોલોજી

101) કોલસા અને ડીઝલનાં દહનથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?

Answer Is: (D) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) બીજ ને ઊગવા માટે કયુ પરિબળ જરુરી નથી ? (TET (6 થી 8 ) - 2023)

Answer Is: (D) શુન્યાવકાશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) કેન્સર શુ છે ? (TET ( 1 થી 5 ) - 2018)

Answer Is: (B) શરીરર્ના એક ભાગમા અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નિવસનતંત્રમાં શક્તિનું વહન ક્યા સ્વરૂપે થાય છે ?

Answer Is: (D) રસાયણિક શક્તિ સ્વરૂપે

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (C) હાઈડ્રોપોનિકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ ક્યું છે ?

Answer Is: (A) નાનું આંતરડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) ઓપથેલ્મોજિસ્ટ કયા અંગનાં રોગનાં છે ? (R.F.O. - 2022)

Answer Is: (C) આંખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) ડાયલિસિસની સારવાર કયાં અંગ સાથે સબંધીત છે ? (R.F.O. - 2013)

Answer Is: (A) કિડની

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) વર્ષ 1790માં કયા દેશે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રીક પદ્ધતિ કહે છે ?

Answer Is: (C) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) બળતણનાં કેલરી મૂલ્યનો એકમ જણાવો.

Answer Is: (A) KJ/Kg

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) મૃત પ્રાણીઓના અવશેષ સાચવવા માટે શાનું જલીય દ્રાવ વપરાય છે ?

Answer Is: (C) મિથેનોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) ઈન્સ્યુલીન શુ છે ? (TET (6 થી 8 ) - 2033)

Answer Is: (D) હોર્મોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ શેનો હતો ?

Answer Is: (A) પરમાણ્વીય દળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) રેડીયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ કરે છે ? (TET (6 થી 8 ) - 2014)

Answer Is: (B) ટ્રાંન્સ્મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) જે પ્રાણીઓ બચ્ચાંને સીધો જ જન્મ આપી દે છે તેવા પ્રાણીઓને શું કહે છે ?

Answer Is: (A) અપત્યપ્રસવી પ્રાણીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ કઈ સ્થાયી પેશીને કારણે હોય છે

Answer Is: (D) સ્થૂલકોણક પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) અગ્નિ - 5 પ્ર્ક્ષેપાત્ર મા કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો ? (રોજગાર અધિકારી વર્ગ -2-2015)

Answer Is: (B) એક પ્ર્ક્ષેપાત્ર છોડી ને તેમાથી એક સાથે અનેક લક્ષ્યો પર ત્રાટ્કવુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) લિગનાઈટ નો ઉપયોગ શાના માટે કરવામા આવે છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2017)

Answer Is: (B) વિજળી ઉતપન્ન કરવા માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) વનસ્પતિમાં ન વપરાયેલું પાણી કઈ ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંદ્ર દ્વારા પાણીની બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે.

Answer Is: (C) બાષ્પોસર્જન

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન કેટલી છે ?

Answer Is: (B) 50 લીટર/ વ્યક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) બે જુદાં-જુદાં પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહે છે ?

Answer Is: (C) પ્રસરણ (Diffusion)

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) વનસ્પતિ કે પ્રાણીસ્રોતમાંથી ન મળતા હોય તેવા રસાયણિક પદાર્થોમાંથી જે રેસા બનાવવામાં આવે છે તેને કેવા રેસા કહે છે ?

Answer Is: (B) સિન્થેટિક રેસા

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) ગાયરોસ્કોપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) કઈ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ તરીકે અળખવામાં આવે છે ?

Answer Is: (D) એડ્રીનલ ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) નીચેનામાથી કઈ ધાતુ સૌથી સક્રિયા છે ? (મેહસુલ તલાટી - 2016)

Answer Is: (B) પોટેશિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ............છે. ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (A) વક્રીભવન

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) અંગારવાયુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાય છે તેને કેવી પ્રક્રિયાઓ કહે છે ?

Answer Is: (B) ઉષ્માશોષક પ્રક્રિયાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) પાણીની ઘનતા ક્યા તાપમાન પર અધિકતમ હોય છે ? ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (C) 40 સે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓ માટેની લિપિની શોધ કોણે કરી હતી ?

Answer Is: (C) લૂઈસ બ્રેઈલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) જંતુનાશક BHC 10% નુ ઉપયોગી પ્રચલિત વ્યાપારીનું નામ શું છે ? (હિસાબી અધિકારિ વર્ગ -2-2007)

Answer Is: (C) ગેમેક્સિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? (P.S.I. નશાબંધી - 2055)

Answer Is: (D) C+H2O

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) WWTP નું પૂરું નામ પસંદ કરો.

Answer Is: (D) Waste Water Treatment Plant

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી કઈ નફી મુખ ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) બનાવતી નથી?

Answer Is: (D) નર્મદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કર્યું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (C) ક્લોરોફલોરો કાર્બન

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) રહોમ્બિક સલ્ફરનો આકાર કેવો હોય છે ?

Answer Is: (A) અષ્ટલકીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) -213

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (C) એલીસા (Elisa)

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) છોડનો ક્યો ભાગ ઋણભૂઆવર્તન દર્શાવે છે ?

Answer Is: (C) પ્રકાંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) ગ્રામોફોનના શોધક કોણ હતા ? ( મેહસુલ તલાટી - 2020)

Answer Is: (A) થોમસ આલ્વ એડિસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેના પૈકી ક્યું વિટામીન છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (C) રીબોફ્લાવીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) લોહિ નુ કયુ ગ્રુપ સર્વદાતા કેહવાય (TAT ( 6 થી8 ) - 2022)

Answer Is: (C) O

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) પુખ્ત વ્યક્તિમા રુધિરનું પ્રમાણ કેટલુ હોય છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2013 )

Answer Is: (B) 5 લિટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) નિવસનતંત્રમાં મનુષ્ય માટે ક્યું પોષક સ્તર છે ?

Answer Is: (A) મિશ્રાહારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) લોખંડ (fe) તત્ત્વનું નામ શેના પરથી પડેલ છે ?

Answer Is: (A) ફેરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) વીટામીન 'એ' ની ઉણપથી શરીર ના કયા ભાગ મા નુક્સાન થાય છે ? (R.F.O. - 2018)

Answer Is: (A) આંખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) નીચે જણાવેલ પાકો (Crops) પૈકી કયા પાક ઈથેનોલ (Ethanol) બનાવવામાં વધારે ઉપયોગી થાય છે? ( GPSC Class - 2 - 28/1/2017)

Answer Is: (B) મકાઈ (Maize)

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ ક્યા પ્રકારનો હોય છે ?

Answer Is: (D) DC પ્રવાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ અસરને શું કહે છે ?

Answer Is: (A) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up