સામાન્ય વિજ્ઞાન
51) કોષ કેન્દ્રમા કઈ અંગીકા જોવા મળે છે ? (TET (6 થી 8 ) - 2024)
53) માત્ર દુધ પર રહેલા બાળકો મા કયા વિટમીનની ઉણપ હોય છે ? (P.S.I. નશાબંધી - 2051)
57) નીચેનામાથી કયુ માપ સાચુ નથી ? (TET ( 1 થી 5 ) - 2012)
58) શરીરમાં ફોસ્ફરસનુ મહત્વ શું છે ? (TET (6 થી 8 ) - 2028)
60) ગન પાવડર શેમાથી બને છે ? (G.P.S.C વર્ગ - 1/2-2017)
62) ગરમીનો શ્રેઠ સવાહક કયો છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2017)
66) ઈલેક્ટ્રિક વાયરનુ રેણ કરવામા કઈ મિશ્રાધાતુ નો ઉપયોગ થાઈ છે ? (TET (6 થી 8 ) - 2037)
75) મકરસંક્રાંતિ નો અર્થ શૂ છે ? (R.F.O. - 2027)
76) 63 મિલિમીટર વરસાદ પડ્યો હોઇ તો કેટ્લા ઇંચ કેહવાય ? (R.F.O. - 2020)
78) ઉત્પ્લાવક્તા એટેલે શૂ? (મદદનિશ ચેરિટિ કમિશન -2011)
82) પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉક્ળે છે ? (TAT ( 6 થી8 ) - 2011 )
86) કાલા-અજાર નામનો રોગ શરીરના ક્યા અંગ પર અસર કરે છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)