સામાન્ય વિજ્ઞાન

301) જાતીય કોર્ટિકોઈડનો સ્ત્રાવ કોના વડે થાય છે ?

Answer Is: (D) એડ્રીનલ ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

302) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર જણાવા.

Answer Is: (D) A120<sub>3</sub>

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) વનસ્પતિનુ કયુ અંગ વધારાના પાણીનું બાષ્પોસર્જન કરે છે ? (G.P.S.C વર્ગ - 1/2-2007)

Answer Is: (B) પાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

304) વાતાવરણનું સુરક્ષાત્મક કવચ તરીકે કયાં વાયુને ઓળખવામાં આવે છે ?

Answer Is: (A) ઓઝોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

305) કયા બે દ્રાવ્ણ ને સર્ખા પ્રમાણ મા ભેગા કરી તટસ્થ દ્રવણ બનાવાય ? ( મેહસુલ તલાટી - 2014)

Answer Is: (A) ધોવાના સોડા અને સાબુ નુ દ્રાવણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) પોટેશિયમ (k) તત્ત્વનું નામ શેના પરથી પડેલ છે ?

Answer Is: (C) કેલિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )

Answer Is: (D) મશીન શોપમાંથી આવતો અવાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

309) પેટ્રોલ્યિમનાં બહોળાં વ્યાપારિક મહત્ત્વને લીધે તેને શું કહે છે ?

Answer Is: (C) કાળું સોનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

310) સુપર સોનિક એટલે શું ? (TAT ( 6 થી8 ) - 2014)

Answer Is: (A) ધીમો અવાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)

Answer Is: (C) સીસટોલીક પ્રેશર

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) અંડપિંડ તરફ આવેલો અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત ગળણી આકારનો હોય છે તેને શું કહે છે ?

Answer Is: (D) અંડવાહિનીનિવાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

313) શરીરની મોટાભાગની ગ્રંથિઓના કાર્યનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે ?

Answer Is: (C) પિટ્યુટરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

314) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) સમતાપ મંડળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ? (G.P.S.C વર્ગ - 1/2-2020)

Answer Is: (B) શંદેશા વ્યહ્વાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી હતી? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2012)

Answer Is: (A) ડો,આર્મર હેનસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ .............. બનાવે છે.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) મૉહસસ્કેલ (Mah's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (C) ખનિજોની કઠિનતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) સ્ફિગ્મોમેનોમીટર સાધન શુ માપવા માટે વપરાય છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી (ખેડા) વર્ગ - 3- 2017)

Answer Is: (C) લોહીનુ દબાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

320) વનસ્પતિમાં બીજ અને ફળો શેના દ્વારા વનસ્પતિથી દૂર ફેલાય છે ?

Answer Is: (D) ઉપરના તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) પાવરનો SI એકમ શું છે

Answer Is: (A) વોટ (W)

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) પ્રોટીનયુક્ત ખોરાકને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (C) શરીરવર્ધક ખોરાક

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) વાદળી રંગનો પૂરક રંગ કયો છે ?

Answer Is: (D) પીળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

325) લેસર (LASER)નું પુરૂ નામ શું છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) નિચેનામાથી કયુ પરિબળ હવાના દબાણને અસરકર્તા નથી ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2026)

Answer Is: (D) ભુપ્રુષ્ઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) ક્રીશ્ચન બર્નાડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

328) આરોપણમાં વનસ્પતિના જે ભાગને જોડવામાં આવે છે, તે ક્યા નામથી ઓળખાય છે ?

Answer Is: (B) સાયોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) માનવ જઠરમાં કુદરતી રીતે ક્યો એસિડ ઉપલબ્ધ હોય છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (A) હાઈડ્રોક્લોરીક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) પરાગાશય જે પરાગરજ ધરાવે છે તે શું ઉત્પન્ન કરે છે ?

Answer Is: (B) નરજન્યુઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) મનુષ્યના પાચન તંત્રમાં આવેલી સહાયક પાચકગ્રંથિ કઈ છે ?

Answer Is: (B) સ્વાદુપિંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) લાઇ ડિટેક્ટર મા શાનુ માપન થતુ નથી ? (G.P.S.C વર્ગ - 1/2-2009)

Answer Is: (D) બ્લડ સુગર લેવલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કોણ કરે છે ?

Answer Is: (D) કોષરસસ્પટલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) સ્ત્રીકેસર પુષ્પના ક્યા ભાગમાં આવેલું હોય છે ?

Answer Is: (D) કેન્દ્રસ્થ

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે, આવી પેશીને શું કહે છે ?

Answer Is: (A) વર્ધનશીલ પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) વિટામીન 'ઈ' ની ઊણપથી કયો રોગ થાય છે ? (TET (6 થી 8 ) - 2021)

Answer Is: (A) પાંડુ રોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) મૂત્રમાં કેટલા પાણી હોય છે ?

Answer Is: (D) 0.95

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) ક્યાં અંતઃસ્ત્રાવની ઊણપથી શરીરમાં ડાયાબીટીસ રોગ થાય છે ?

Answer Is: (D) ઈન્સ્યુલિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) પરમાણ્વીય દળનો એકમ શું છે ?

Answer Is: (D) u

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) કોષમાં વિભિન્ન પદાર્થોની અવરજવર માટેનું નિયમન કોણ કરે છે ?

Answer Is: (C) બંને A અને B

Explanation:

No answer description available for this question. Let us discuss.

341) ક્યા પાવર પ્લાન્ટમાં બળતણના દહન દ્વારા ઉષ્માઊર્જા ઉત્પન્ન ઉષ્માણનમાં થાય છે?

Answer Is: (C) થર્મલ પાવર પ્લાન્ટમા

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) CRTનું પુરુ નામ શુ છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2022)

Answer Is: (A) કેથોડ રે ટ્યુબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) દ્રવ્ય શેનું બનેલું હોય છે ?

Answer Is: (C) કણોનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

344) ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહેવાય ?

Answer Is: (C) અંતઃસ્રવણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

345) આલ્ફા (X) કણો એટલે ?

Answer Is: (A) દ્વિવીજભારિત હિલિયમ આયનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

346) વડ ની વડવાઈઓ શું છે ? (TET (6 થી 8 ) - 2015)

Answer Is: (D) અવલમ્બન મુળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

347) સોનાના આભુષણ બનાવતા કઈ ધાતુ મેળવાય છે ? (R.F.O. - 2016)

Answer Is: (A) તામ્બુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ શું છે ?

Answer Is: (D) રસાયણાનુવર્તન

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) ENT (Ear Nose Throat) સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નાના દર્પણ મુખવાળા ક્યા અરીસાનો ઉપયોગ કરે છે ?

Answer Is: (A) બહિર્ગોળ અરીસાનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શુ જરુરી છે ? (જેલ સિપાહી - 2014)

Answer Is: (C) સ્ટાર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up