સામાન્ય વિજ્ઞાન
351) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
353) પવનઉર્જા મેળવવા પવનચક્કીનાં કાર્ય માટે પવનની ઓછામા ઓછી ગતિ કેટલી હોવી જોઇયે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2022)
356) કોષોને સૌપ્રથમ સુક્ષ્મદર્શક યંત્રમાં જોનાર વૈજ્ઞાનીક કોણ હતા ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2020)
358) કયો ગ્રહ બિજા ગ્રહો કરતા ઉલટી દિશામા ધરીભ્રમણ કરે છે ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2019)
362) નદીમાથી સમુદ્રમા વહાણ પ્રવેશ કરે ત્યારે શું થાય છે ? (P.S.I. નશાબંધી - 2011)
369) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા (ધોરણો) પ્રમાણે ઈચ્છનીય પી.એચ.(pH)નું પ્રમાણ ..........છે. ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)