સામાન્ય વિજ્ઞાન
462) બુટને પોલિશ બનવવામા શાનો ઉપયોગ થાય છે ? (TET ( 1 થી 5 ) - 2020)
463) કોશ કેન્દ્રમાં શાનો શમાવેશ થતો નથી ? (TET (6 થી 8 ) - 2017)
465) કેમિયોથેરાપી કયા રોગ ની સારવાર મા વપરાય છે ? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2015)
468) ક્ષય રોગ શાનાથી થાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2024)
471) ક્યા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
479) કેટલા ppm થી વધુ ppm વાળુ પાણી કેહવાય ? (TET (6 થી 8 ) - 2028)
486) પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. આ સંસાધનો કુદરતમાં મર્યાદિત પ્રમાણમાં રહેલાં છે.
2. માનવપ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે.
Comments (0)