સામાન્ય વિજ્ઞાન
510) એલ.પી.જી. મા શાનો શમાવેશ થાઇ છે ? (P.S.I. નશાબંધી - 2030)
511) એક પદર્થ નુ વજન ૯૮૦ ન્યુટન છે તો તેનુ દળ કેટ્લુ થશે ? (P.S.I. નશાબંધી - 2054)
515) અવાજની ઝડપ કેટલી હોય છે ? (TET (6 થી 8 ) - 2023)
517) અરીસા મા આપણુ પ્રતિબિંબ વધારે લાંબું દેખાય તો અરીસાનો કાચ કેવો હોય ? (P.S.I. નશાબંધી - 2029)
519) ક્યા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)