સામાન્ય વિજ્ઞાન
602) કઈ માછલીઓમાં નર ઇંડા મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2020)
603) ડીઝલ એંન્જિનની શોધ કયા વૈજ્ઞાનીક કરી હતી ? (મહેસુલ તલાટી - 2015)
604) રેસાયુક્ત કાચ સબંધ મા કયુ વિધાન સાચુ છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2020)
605) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )
608) વૈજ્ઞાન મા નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? ( મેહસુલ તલાટી - 2022)
616) વૈજ્ઞાનિક પાવલોવે તેમના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? (જેલ સિપાહી - 2015)
620) કરોડરજ્જુ ક્યાથી ઉતપન્ન થાય છે ? (TET (6 થી 8 ) - 2034)
622) સિલીકોનવેલી શુ છે ? (P.S.I. નશાબંધી - 2042)
626) મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે? ( GPSC પેપર - 2 - 2017)
629) કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે? (R.F.O. - 2015)
632) જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ક્યા રંગોનું પરાવર્તન થાય છે ?
634) DNA ને નીચેના માથી કોની સાથે સમ્બંધ છે ? (TAT ( 9 થી12 ) - 2012)
637) ઈલેક્ટ્રિક ગોળા મા પ્રકાશ આપવા કઈ ધાતુ નો ઉપયોગ થાય છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2019)
645) ડમરો કયા કુળની વનસ્પતિ છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2015)
646) 1. એસિડિટીની ઉપચાર માટે બેઝિક પદાર્થ લેવામાં આવે છે.
2. મધની pH 5.5 થી ઓછી હોય છે.
સાચા વિધાનો પસંદ કરો.
Comments (0)