સામાન્ય વિજ્ઞાન
707) પૃથ્થ્વીનાં વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઊસ ઈફેક્ટને કયા નામે ઓળખવા મા આવે છે ? (TET (6 થી 8 ) - 2030)
713) ક્ષેપકોમાથી કર્ણકમા રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2021)
716) વિટામીનના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. વિટામીન શરીરને રોગોથી રક્ષણ આપે છે.
2. વિટામીન આપણી આંખ, હાડકાંઓ, દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
719) ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યા હોય છે ? (P.S.I. -2015)
723) ભારતીય ભાસ્કરાચાર્યએ પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી ? (TET (6 થી 8 ) - 2017)
725) કયા પ્રાણીમા હદય ત્રિખંડી હોય છે ? ( મેહસુલ તલાટી - 2012)
732) કયુ રસાયણ પાક સરક્ષણ માટે વપરાતુ નથી ? (P.S.I. નશાબંધી - 2049)
737) કયો પોષક પદાર્થ માનવશરીરને શિઘ્ર ઉર્જા આપે છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2017)
747) વ્રુક્ષ નુ આયુષ્ય કેવી રીતે જાણી શકય છે ? (P.S.I. નશાબંધી - 2044)
750) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)