સામાન્ય વિજ્ઞાન
652) નીચેનામાથી વિટામિન - ઈ ની ઊણપથી કયો રોગ થાય છે ? (TET (6 થી 8 ) - 2022)
664) પરમાણુ ભાર એટલે શુ ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2022)
666) સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? (G.P.S.C વર્ગ - 1/2-2023)
672) કયો રોગ ત્રુટિજન્ય નથી ? (TET (6 થી 8 ) - 2026)
676) એપોજી' એ એવી સ્થિતિ છે કે........ (G.P.S.C વર્ગ - 1/2-2021)
679) નેત્રદાનમાં આંખો કયો ભાગ દાનમાં આપવામા આવે છે ? (P.S.I. -2019)
685) ભારત મા પ્રથમ પરમાણુ પરિક્ષણ ક્યારે કરવા મા આવ્યુ હતુ ? ( મેહસુલ તલાટી - 2018)
686) ગેસ વેલ્ડિંગમા કયા વાયુ નો ઉપયોગ થાઇ છે ? (P.S.I. નશાબંધી - 2047)
687) આમાથી કયો સજીવ એકકોષી નથી ? (TET ( 1 થી 5 ) - 2021)
689) વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની મદદથી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવાની પદ્ધતિને શું કહે છે ?
Comments (0)