સામાન્ય વિજ્ઞાન
560) બરફ ના કારખાનામા પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2016)
561) વનસ્પતિ કોષમાં કોષરસપટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે જેને શું કહે છે ?
566) નિશાંત' એ શુ છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2013)
567) જીભ આવી હોય તો કયુ વીટામિન લેવુ પડે ? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2016)
569) કયુ વિટામિન લોહી જામવાની ક્રિયામાં મદદરુપ છે ? (P.S.I. -2022)
570) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, યા વૈજ્ઞાનીકે કરેલ હતી? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )
Comments (0)