સામાન્ય વિજ્ઞાન
415) નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો.
1. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉંચકી શકે છે.
2. લોખંડના ટુકડા પર અલગ કરેલા (Insulated) તારમાં વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારના ગૂચળાને વિદ્યુત ચુંબક કહે છે ?
417) ઈસરો દ્વારા બનાવવામા આવેલુ ભારતનુ ઝડપી કમ્પ્યુટર કયુ ? (P.S.I. -2021)
418) AIDS રોગ કઈ રીતે ફેલાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2029)
419) સુર્ય પર થતા ધડાકા સાંભળી શકાતા નથી શાના કારણે ? (TET ( 1 થી 5 ) - 2013)
420) રસિકરણની શોધ કોણે કરી હતી? (R.F.O. - 2023)
421) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ “Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )
422) ઇંફ્લુએંઝા રોગ માટે કયા પ્રકાર ના રોગકારક સજીવ જવાબદાર છે ? (G.P.S.C વર્ગ - 1/2-2014)
424) ખરતા તારા શુ છે ? (P.S.I. નશાબંધી - 2028)
425) નીચેનામાથી કયા જુથમાં બધા તત્વો અધાતુ છે ? (જેલ સિપાહી - 2018)
428) ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિતશાશ્ત્રમાં કાંન્તિકારી ફેરફારો થયા ? (TET (6 થી 8 ) - 2020)
429) માણસે સૌથી પેહલા કયા ધાતુ નો ઉપયોગ કર્યો હતો ? (TAT ( 6 થી8 ) - 2023)
430) કયા પોષક તત્વોની ઉણપથી ગોઈટર રોગ થાય છે ? (TET (6 થી 8 ) - 2029)
435) 1 KG દળ ધરાવતા પદાર્થ નુ વજન કેટ્લુ હોય ? (P.S.I. નશાબંધી - 2048)
440) મેલેરિયા મચ્છરનુ નામ શુ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2018)
443) માનવ શરીરનાં કોષોમાં કયાં આનુવંશિક પદાર્થ જોવા મળે છે ? (TET ( 1 થી 5 ) - 2016)
448) પરાવર્તનના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. પિનહોલ કેમેરાને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેન ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ (પરાવર્તન) મેળવવા માટે થાય છે.
2. અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે.
Comments (0)