ચર્ચા
1) એસિડ વર્ષાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડવર્ષા કહે છે.
2. વરસાદ કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ડાયોકસાઈડ જેવા વાયુઓ સાથે ભળીને અનુક્રમે કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ બનાવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)