પર્યાવરણ
205) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
209) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ સુધી વૈશ્વિક ગરમાવો (Global Warming) ટાળી શકે છે. ( GPSC પેપર - 2 - 2017)
234) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસારા દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
237) નીચેનામાંથી ક્યો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)