પર્યાવરણ
308) ડિઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
309) TSAT-1A ઉપગ્રહ, જે SpaceXના ફાલ્કન 9 રોકેટ પર અવકાશમાં મૂકવામાં આવ્યો છે, તેનું નિર્માણ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
312) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થાપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
321) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? ( GPSC પેપર - 2 - 2017)
325) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય, ગરમ વાયુ સમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ( GPSC પેપર - 2 - 2017)
326) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર(CEE)ક્યા આવેલી છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)
327) ભારતની પ્રથમ મિસાઈલ કઈ છે? (GPSC : Advt no: 69,44/2023-24 : Dt.20/03/2024)
336) દેશના ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય આપતા યુવા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, અવકાશ તકનીક અને અવકાશ એપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે ISROના 'યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ’નું નામ શું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
338) બસના ડ્રાઈવર પાસે મૂકવામાં આવતો અરીસો કયો છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
343) હવામાંના કયા વાયુને કારણે ખુલ્લામાં મુકેલ પિત્તળના વાસણો રંગીન થઈ જાય છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
344) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે? ( GPSC Class - 2 - 18/03/2017)
346) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી ક્યો સાચો જવાબ છે? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)