પર્યાવરણ
352) ભારત વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં ક્યું સ્થાન ધરાવે છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
360) એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન એકટ(Environmental Protection Act) કયારથી અમલમાં આવેલ હતો? ( GPSC Class - 2 - 18/03/2017)
368) ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
382) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્ત્વનો સંદેશો આપે છે ? ( GSSSB મિકેનિક - 2017)
385) સજીવો અને તેમની આસપાસ રહેલ જૈવિક તથા અજૈવિક ઘટકોનાં આંતર ક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે?
387) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે - 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? ( GPSC પેપર - 2 - 2017)
400) નીચેના પૈકી ક્યો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN - Decade on Biodiversity) છે ? ( GPSC પેપર - 2 - 2017)
Comments (0)