પર્યાવરણ
252) ડિઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
255) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થાપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
264) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? ( GPSC પેપર - 2 - 2017)
268) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય, ગરમ વાયુ સમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ( GPSC પેપર - 2 - 2017)
269) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર(CEE)ક્યા આવેલી છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)
283) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે? ( GPSC Class - 2 - 18/03/2017)
285) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી ક્યો સાચો જવાબ છે? ( GPSC MAINS પેપર - 2 - 2016)
290) વૈશ્વિક દાહકતા (Global Warming) માટે નીચેના પૈકી ક્યું પરિબળ જવાબદાર નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
292) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
293) શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
294) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Comments (0)