પર્યાવરણ

151) નીચેનામાંથી લીલાં વૃક્ષો કપાતાં અટકાવવાની ચળવળ કઈ ? (GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (A) ચીપકો આંદોલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) સેન્દ્રિય તત્વો કયા પ્રકારની જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

Answer Is: (C) જંગલોની જમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) નીચે પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન માટે કયું વિધાન સાચું છે?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) જાદવ મોલાઈ પાયેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું ?

Answer Is: (D) બ્રહ્મપુત્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ (જૈવ આરક્ષિત મંડળ) નથી?

Answer Is: (B) કાઝીરંગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) પ્રોજેકટ એલિફન્ટની શરૂઆત કયારે કરવામાં આવી હતી?

Answer Is: (C) વર્ષ 1992

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) વિવિધ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં ઉત્સર્જિત થતા કુલ કાર્બ ડાયોકસાઈડ અને મિથેનની માત્રાને શું કહેવામાં આવે છે?

Answer Is: (C) કાર્બન ફૂટપ્રિન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિના પાનની લૂગદીનો ઉપયોગ ચામડીના રોગમાં થાય છે?

Answer Is: (D) અશ્વગંધા

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) G.E.E.R. સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

Answer Is: (D) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) ગુજરાતના કયા જીલ્લામાં એક પણ અભયારણ્ય આવેલ નથી ?

Answer Is: (C) ખેડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેનામાંથી કયા સ્થળે વિરાસત વન આવેલું છે ?

Answer Is: (A) પાવાગઢ (પંચમહાલ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) નીચેનામાંથી કયા બે ગ્રહોની વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં લઘુગ્રહો આવેલાં છે ?

Answer Is: (C) મંગળ અને ગુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) ગુજરાતમાં જૂન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોના દ્વારા થઈ હતી ?

Answer Is: (A) અમદાવાદની 7મી લશ્કરી ટુકડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) ભારતમાં જૈવ વિવિધતા અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો?

Answer Is: (B) વર્ષ 2002

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્યનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય કર્યું છે ?

Answer Is: (D) ગીર અભયારણ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) જૈવ વિવિધતાના માપનના પ્રકારમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?

Answer Is: (D) ડેલ્ટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) નીચેનામાંથી કઈ વનસ્પતિના ફૂલ રાત્રી પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે?

Answer Is: (A) રૂખડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) નીચેનામાંથી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે ?

Answer Is: (B) 150 મિલિયન કિલોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian Scientific Expedition) (36-ISEA) નો મુખ્ય/ઝોક વિસ્તાર કયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (A) વાતાવરણ ફેરફાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) લોહીના નીચા દબાણ અને ડાયાબિટીસમાં કઈ વનસ્પતિના મૂળ ઉપયોગી છે?

Answer Is: (B) અશ્વગંધા

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) નીચેનામાંથી કેળનું વૈજ્ઞાનિક નામ શું છે તે જણાવો.

Answer Is: (A) Musa Sapientum

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) ગુજરાત સરકારની વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO) સંસ્થા કયા પ્રકારની કામગીરી કરે છે ?

Answer Is: (A) પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઉભી કરવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) G.E.E.R. સંસ્થાનું પૂરું નામ ?

Answer Is: (C) ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્સ ફાઉન્ડેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) નીચેનામાંથી પ્રાથમિક ઉપભોકતા કોણ છે?

Answer Is: (C) ઊંટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલય કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય?

Answer Is: (B) ચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) નીચેનામાંથી ધ્વનિ પ્રદૂષણ માપવાનો એકમ જણાવો.

Answer Is: (C) ડેસિબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) કાંકરિયા, અમદાવાદ ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયની સ્થાપનામાં કોનો મહત્વનો ફાળો છે ?

Answer Is: (B) રુબિન ડેવિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) કયા પ્રકારની જમીનને રેહ, ઊસર, કલ્હર તરીકે પણ ઓળખવામાં આવે છે?

Answer Is: (D) રણ પ્રકારની જમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) નીચેનામાંથી ગુંદર કયા વૃક્ષમાંથી મેળવાય છે ?

Answer Is: (C) A અને B બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મ જોવા મળતા નથી ?

Answer Is: (B) આગ્નેય ખડક

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) મનુષ્યના મગજનું વજન આશરે કેટલું હોય છે ?

Answer Is: (D) 1200 થી 1400 ગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) રણથંભોર-કુનો-માધવ ટાઈગર કોરિડોર કયા કયા રાજ્યમાં વિસ્તરે છે?

Answer Is: (B) મધ્યપ્રદેશ- રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) ક્યાં પ્રકૃતિપ્રેમી “વનેચર”તરીકે ઓળખાય છે ?

Answer Is: (C) હરનારાયણ આચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) 'નીચેના પૈકી કયા દેશને કાર્બન નેગેટીવ’ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) ભૂતાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) સરિસ્કા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) નીચેના પૈકી સાંસ્કૃતિક વન સ્થાપિત કરવાનો ઉદ્દેશ શું છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) કઈ વનસ્પતિને કુદરતનું એરકન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) બોરડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિધ કોણ હતા ?

Answer Is: (A) રૂબીન ડેવિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) નીચેનામાંથી કયો ગ્રહ ચંદ્રની માફક કળા કરે છે ?

Answer Is: (D) શુક્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) વાતાવરણમાં નાયટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (A) 0.78

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) શુદ્ધ પાણીનું ઠારણબિંદુ તાપમાન કેટલું છે ?

Answer Is: (B) 4° F

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ શ્વસન, પ્રકાશ-સંશ્લેષણ અ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?

Answer Is: (C) પર્ણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) 'ઝાકળ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

Answer Is: (B) તુષાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) પ્રાચીનકાળમાં 'વૃક્ષાયુર્વેદ' ગ્રંથની રચના કોણે કરી હતી?

Answer Is: (B) મહામુનિ પારાશર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up