પર્યાવરણ
125) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? ( GPSC Class - 1 - 28/01/2017)
131) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યા પ્રોટોકોલમાં થયો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017 )
134) બ્લૂ મોરમોનને નીચેના પૈકી ક્યા રાજ્યના ‘રાજ્ય પતંગિયા’ તરીકે જાહેર કરવામાં આવેલ છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
143) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
149) E waste Rules સરકાર દ્વારા ક્યા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)