પર્યાવરણ
56) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાંટ ધરાવતું સ્થળ કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
62) નેશનલ એક્શન પ્લાન ઓન કલાઈમેટ ચેન્જ હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઈન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં..........મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે. ( GPSC પેપર - 2 - 2017)
75) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
Comments (0)