26 થી 31 જુલાઈ- 2025 નું કરંટ અફેર્સ
5) "લાર્જ લેગ્વેજ મોડેલ (LLM)" સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. LLM એ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (A) સિસ્ટમ છે.
2. તેની રચના મનુષ્યની ભાષાને સમજવા, જનરેટ કરવા અને તેને પ્રતિક્રિયા આપવા માટે થઈ છે.
3. ભારત સરકારે ઇન્ડિયા AI મિશન હેઠળ ભારતના સૌપ્રથમ સ્વદેશી LLMનું નિર્માણ કરવા માટે દિલ્હીમાં આવેલા સ્ટાર્ટઅપ 'સર્વમ’ ' ને પસંદ કર્યું છે.
ઉપરના વિધાનોમાંથી કર્યું/ક્યાં વિધાન/નો સાચું/સાયાં છે ?
6) કેન્દ્રીય મંત્રીમંડળે ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના જાહેર કરી છે. આ યોજના સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના ઉદ્યોગ સાથે સંરેખિત સુધારેલા ટ્રેડ્સ (અભ્યાસક્રમો) સાથે હબ ઍન્ડ સ્પોક વ્યવસ્થામાં 1,000 સરકારી ITIનું અપગ્રેડેશન કરવા પર કેન્દ્રિત છે.
2. આ યોજનાનો કુલ ખર્ચ ₹ 60,000 કરોડ છે, જેમાં કેન્દ્રની હિસ્સો ₹ 30,000 કરોડ, રાજ્યનો હિસ્સો ₹ 20,000 કરોડ અને ઉધોગનો હિસ્સો ₹ 10,000 કરોડ છે.
3 આ યોજના કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે.
4. કેન્દ્રના હિસ્સા પૈકીની 50% રકમ એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સમાન ધોરણે સહ-ધિરાણ કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિધનો સાચું/સાયાં છે ?
7) પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના મે, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજના હેઠળ ₹ 5 લાખનું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
3. આ યોજના માટે પાત્રતાની ઉંમર 18-60 વર્ષ છે.
4 આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ₹ 436 છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/ સાયાં છે ?
8) એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 આ બેઠક મિલાન (ઇટાલી)માં યોજાઈ હતી.
2. આ બેઠકની થીમ શેરિંગ એક્સપિરિઅન્સ, બિલ્ડિંગ ટૂમોરો' હતી.
3. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણાં મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કર્યું હતું.
4. મે, 2026માં ADBની 59મી વાર્ષિક બેઠક બેઇજિંગ (ચીન)માં યોજાશે:
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાની સાથે/સાર્યા છે ?
9) ભારતીય યાક સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. ICAR હેઠળની 4 સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા ભારતીય યાકના સૌપ્રથમ કોમોઝોમ સ્તરના જીનોમને એસેમ્બલ કરવામાં આવ્યું છે.
2. તેને હિમાલયના જહાજ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. IUCN રેડ લિસ્ટમાં તેની સ્થિતિ 'ક્રિટિકલી એન્ડેન્જર્ડ' છે.
ઉપરનાં વિધાનોમાંથી કયું/કયા વિધાન/નો સાચું સાયા છે ?
11) "ટ્વીસ્ટર" અથવા "ટોર્નેડોઝ" સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે વાતાવરણમાં ઝડપથી ફરતી પવનની ભમરી હોય છે, જે જમીન સુધી વિસ્તરેલું હોય છે.
2 આ પવન 300 માઇલ પ્રતિ કલાક (480 કિમી પ્રતિ કલાક) થી વધુની ઝડપે ફૂંકાઈ શકે છે.
3. USAમાં "ટ્વિસ્ટર" નામથી પ્રચલિત આબોહવા સંબંધિત વિનાશક ઘટના જોવા મળી છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કયા વિધાન/નો સાચું/સાયાં છે ?
12) સુપ્રીમ કોર્ટના 11મા મહિલા જજ તરીકે નિવૃત્ત થયેલા જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદી સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. તેમનો જન્મ પાટણ, ગુજરાતમાં થયો હતો.
2. તેમને વર્ષ 1996માં 'લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ' માં સ્થાન મળ્યું હતું કારણ કે તેમના પિતા અને દીકરી એક જ કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહ્યા હતા.
3. તેમને વર્ષ 2011માં ટ્રાયલ કોર્ટ (અમદાવાદ)માંથી ગુજરાત હાઇકોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.
ઉપરનાં વિધાનોમાંથી કયાં/કર્યું વિધાનો સાચું/સાયાં છે ?
13) SAFF અંડર-19 ચેમ્પિયનશિપ 2025 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1 આ ચેમ્પિયનશિપની 7મી આવૃત્તિ ઢાકા (બાંગલાદેશ)માં યોજવામાં આવી હતી.
2. ભારતીય અંડર-19 ફૂટબોલ ટીમ 'બ્લૂ કોલ્ટ્સ' તરીકે જાણીતી છે.
3. ભારતીય ટીમે ફાઇનલમાં નેપાળને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ઉપરના વિધાનોમાંથી કર્યું/કયાં વિધાન/નો સાચું/સાયા છે
14) આપેલા વિધાનો પૈકી કર્યું/કયો વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક (WEO) એ વિશ્વ બેન્ક દ્વારા પ્રકાશિત વાર્ષિક રિપોર્ટ છે.
2 વર્ષ 2025માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (WED) મુજબ ભારતનો વૃદ્ધિદર 6.2% રહેવાનું અનુમાન છે.
3 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની GDP 6.8 ટ્રિલિયન ડોલર કરતાં વધી જશે.
4 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનશે.
15) મહારાષ્ટ્રએ 'જહાજનિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ નીતિ 2025' ઘડી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નીતિના સંદર્ભમાં નીચેનાં વિદ્યાનો ધ્યાનમાં લો :
1 મહારાષ્ટ્ર ભારતની જહાજનિર્માણ ક્ષમતાના 11% અને ઉત્પાદનના 21% હિસ્સો ધરાવે છે.
2. આ નીતિનો અમલ અને દેખરેખ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા કરવામાં આવશે.
૩. આ નીતિનું એક લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં ₹ 6,600 કરોડનું રોકાણ અને 40,000 નોકરીઓનું સર્જન કરવાનું છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
Comments (0)