ચર્ચા
1) આપેલા વિધાનો પૈકી કર્યું/કયો વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક (WEO) એ વિશ્વ બેન્ક દ્વારા પ્રકાશિત વાર્ષિક રિપોર્ટ છે.
2 વર્ષ 2025માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (WED) મુજબ ભારતનો વૃદ્ધિદર 6.2% રહેવાનું અનુમાન છે.
3 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની GDP 6.8 ટ્રિલિયન ડોલર કરતાં વધી જશે.
4 આ રિપોર્ટ અનુસાર વર્ષ 2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)