ચર્ચા
1) મહારાષ્ટ્રએ 'જહાજનિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ નીતિ 2025' ઘડી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નીતિના સંદર્ભમાં નીચેનાં વિદ્યાનો ધ્યાનમાં લો :
1 મહારાષ્ટ્ર ભારતની જહાજનિર્માણ ક્ષમતાના 11% અને ઉત્પાદનના 21% હિસ્સો ધરાવે છે.
2. આ નીતિનો અમલ અને દેખરેખ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા કરવામાં આવશે.
૩. આ નીતિનું એક લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં ₹ 6,600 કરોડનું રોકાણ અને 40,000 નોકરીઓનું સર્જન કરવાનું છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)