ચર્ચા
1) કેન્દ્રીય મંત્રીમંડળે iti અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના જાહેર કરી છે. આ યોજના સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના ઉદ્યોગ સાથે સંરેખિત સુધારેલા ટ્રેડ્સ (અભ્યાસક્રમો) સાથે હબ ઍન્ડ સ્પોક વ્યવસ્થામાં 1,000 સરકારી ITIનું અપગ્રેડેશન કરવા પર કેન્દ્રિત છે.
2. આ યોજનાનો કુલ ખર્ચ ₹ 60,000 કરોડ છે, જેમાં કેન્દ્રની હિસ્સો ₹ 30,000 કરોડ, રાજ્યનો હિસ્સો ₹ 20,000 કરોડ અને ઉધોગનો હિસ્સો ₹ 10,000 કરોડ છે.
3 આ યોજના કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે.
4. કેન્દ્રના હિસ્સા પૈકીની 50% રકમ એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સમાન ધોરણે સહ-ધિરાણ કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિધનો સાચું/સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)