ચર્ચા
1) એશિયન ડેવલપમેન્ટ બેન્ક (adb)ના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 આ બેઠક મિલાન (ઇટાલી)માં યોજાઈ હતી.
2. આ બેઠકની થીમ શેરિંગ એક્સપિરિઅન્સ, બિલ્ડિંગ ટૂમોરો' હતી.
3. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણાં મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કર્યું હતું.
4. મે, 2026માં ADBની 59મી વાર્ષિક બેઠક બેઇજિંગ (ચીન)માં યોજાશે:
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાની સાથે/સાર્યા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)