21 થી 25 ઓક્ટોમ્બર - 2025 નું કરંટ અફેર્સ
1) નીચે આપેલ પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. એશિયાના સૌથી મોટા રેલવે ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની અમદાવાદના સાબરમતી ખાતે પ્રારંભ કરવામાં આવ્યું છે.
2. આ સેન્ટર માલગાડીઓના સંચાલન અને મોનિટરિંગ માટે બનાવવામાં આવ્યું છે.
૩. આ સેન્ટર અંતર્ગત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા શરૂ કરાયું છે.
7) વિશ્વ સિંહ દિવસ બાબતે નીચે આપેલ યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
2. વન વિભાગ દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ 'સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
3. વર્ષ 2025ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ 891 સિંહ નોંધાયા.
8) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. દરિયાઈ માછલી ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ બાદ ગુજરાત દેશમાં બીજા ક્રમે.
2. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,07,901 મેટ્રીક ટન નોંધાયુ?
3. ચીન પછી ભારત બીજા ક્રમનો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
9) પ્રોજેક્ટ કુશા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ વર્ષ 2022માં યુનિયન કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
2. તે લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટેની એક સ્વદેશી પહેલ છે.
3. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા કરવામાં આવે છે.
10) નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. 'મિશન રફતાર' હેઠળ ભારતનું પ્રથમ 2 × 25 kV ટ્રેક્શન સબસ્ટેશન સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું.
2. તેને પશ્ચિમ રેલવે (WR) દ્વારા મધ્ય પ્રદેશના રતલામ ડિવિઝનના નાગદા-ખાચરોડ સેક્શનમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
3. આ નવી સિસ્ટમ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ઇલેક્ટ્રિકલ લોડનો પુરવઠો કાર્યક્ષમ રીતે પૂરો પાડવા માટે બે સ્કોટ-કનેક્ટેડ 100 મેગાવોલ્ટ-એમ્પિયર (MVA)ના પાવર ટ્રાન્સફોર્મર ધરાવે છે.
12) તાજેતરમાં સમાચારમાં રહેલ SHRESTH ઇન્ડેક્સ સંદર્ભે સાચાં વિધાનો પસંદ કરો.
1. આ ઇન્ડેક્સ રાજ્યની ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમને સુદૃઢ બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
2. SHRESTH સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સિલેન્સ ઇન્ડેક્સ.
3. તેને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતો.
14) ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડી 'રૂદ્રાસ્ત્ર'નો ટ્રાયલ રન હાથ ધર્યો તે બાબતે સાચો વિધાનો ચકાસો,
1. તે 4.5 કિલોમીટર લાંબી માલગાડી છે.
2. આ ટ્રેનનો ટ્રાયલ રન ગંજખ્વાજા રેલવે સ્ટેશન (ઉત્તર પ્રદેશ)થી ઝારખંડના ગઢવા સુધી, 200 કિલોમીટરનું અંતર કાપીને હાથ ધરવામાં આવ્યો હતો.
3. આ ટ્રેનમાં કુલ 7 લોકોમોટિવ એન્જિનનો ઉપયોગ થયો હતો.
4. વિશ્વની સૌથી લાંબી ટ્રેન પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં BHP આયર્ન ઓર ટ્રેન છે.
15) 2. સપ્ટેમ્બર વર્લ્ડ કોકોનટ ડે 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્લ્ડ કોકોનટ ડે ની શરૂઆત ઇન્ટરનેશનલ કોકોનટ કમ્યુનિટી (ICC) દ્વારા કરવામાં આવી છે
2. વિશ્વમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન કરનારા ટોચના 3 દેશો માં ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત છે.
3. 2 સટેમ્બર ઇન્ટરનેશનલ કોકોનટ કમ્યુનિટી (ICC)ની સ્થાપના દિવસ છે.
16) છઠો સ્ટેટ એનર્જી એફિશિઅન્સી ઈડેક્સ (SERI) 2024 બબને સાચા વિધાનો ચકાસો.
1 આ રિપોર્ટમાં 3 રાજયોને ફ્રન્ટ રનર તરીકે સ્થાન મળશે.
2 આ ઇન્ડેક્સ બ્યૂરો ઓફ એનર્જી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
3. ભારત સમગ્ર વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા વપરાશકાર દેશ છે.
17) 19મો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (GPI) 2025 બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. સિંગાપોરને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરાયો છે.
2. આ ઇન્ડેક્સ સિડની (ઓસ્ટ્રેલિયા)સ્થિત ઇન્સ્ટિટયુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
૩. આ ઇન્ડેક્સમાં સલામતી, સંઘર્ષ અને લશ્કરીકરણના આધારે 163 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
18) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ગૃહ મંત્રાલય દ્વારા આદિવાસી ભાષા માટે ભારતની પ્રથમ AI-સંચાલિત અનુવાદક સેવા ' આદિ વાણી' શરૂ કરવામાં આવી છે.
2. તેનો ઉદ્દેશ્ય આદિવાસી ભાષાઓમાં શિક્ષણ, શાસન અને ઉદ્યોગસાહસિકતાની પહોંચ વધારવાનો છે.
૩. હિન્દી/અંગ્રેજી અને આદિવાસી ભાષાઓ વચ્ચે રીઅલ-ટાઇમ અનુવાદ (ટેક્સ્ટ અને સ્પીચ) કરે છે.
19) તાજેતરમાં ચર્ચિત 'મત્સ્ય શક્તિ પ્રોજેક્ટ' સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ કેરળના તિરુવનંતપુરમ ખાતે 1 વર્ષના સમયગાળા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ પ્રોજેક્ટ લઘુમતી સમુદાયના માછીમારોનું સશક્તિકરણ કરવા લોન્ચ કરવામાં આવ્યો છે.
૩. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન (PM VIKAS) યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
21) તાજેતરમાં ચર્ચિત “ઓપરેશન ઓક ફોરેસ્ટ” બાબતે અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ ઓપરેશન એપ્રિલ 2025માં શરૂ કરવામાં આવ્યું હતું.
2. આ ઓપરેશનને સેન્ટ્રલ રિઝઈ પોલીસ કોર્સ (CRPF), wત્તીસગઢ પોલીસ, સ્ટ્રિક્ટ વિઝા ગાર્ડ (ORS) અને કોડતા જવાની દ્વારા છત્તીસગા-તેલંગાણા સરહદ પર આવેલા કરેગુલા ફિલમાં કાવ્ય ધણતામાં આવ્યું હતું
3. 6e સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નકસલવાદથી મુક્ત કરવા કટિબદ્ધ છે.
23) РоS 2 પાઈપલાઈન વિશે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ પાઇપલાઇન પશ્ચિમ સાઇબિરીયા (યમલ ક્ષેત્ર) થી શરૂ થાય છે અને મોંગોલિયા થઈને ઉત્તર ચીનમાં લગભગ 2,600 કિલોમીટર સુધી જાય છે.
2. આ પાઇપલાઇન રશિયાથી ચીનને વાર્ષિક 50 અબજ ક્યુબિક મીટર ગેસ પહોંચાડશે.
૩. આ અગાઉ તે અલ્તાઈ પાઇપલાઇન તરીકે ઓળખાતી હતી.
25) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ 100 એગ્રી-ફૂડ સ્ટાર્ટઅપ્સને સહાય કરવા માટે BHARATI પહેલ લોન્ચ કરી તે સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. BHARATI પૂરું નામ ભારત હબ ફોર એગ્રીટેક, રેઝિલિયન્સ, એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલમેન્ટ છે.
2. વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન US ડોલરનાં કૃષિ-ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરવાના APEDAનાં લક્ષ્યમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Comments (0)