ચર્ચા
1) ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડી 'રૂદ્રાસ્ત્ર'નો ટ્રાયલ રન હાથ ધર્યો તે બાબતે સાચો વિધાનો ચકાસો,
1. તે 4.5 કિલોમીટર લાંબી માલગાડી છે.
2. આ ટ્રેનનો ટ્રાયલ રન ગંજખ્વાજા રેલવે સ્ટેશન (ઉત્તર પ્રદેશ)થી ઝારખંડના ગઢવા સુધી, 200 કિલોમીટરનું અંતર કાપીને હાથ ધરવામાં આવ્યો હતો.
3. આ ટ્રેનમાં કુલ 7 લોકોમોટિવ એન્જિનનો ઉપયોગ થયો હતો.
4. વિશ્વની સૌથી લાંબી ટ્રેન પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં BHP આયર્ન ઓર ટ્રેન છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)